Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
મુનિશ્રી જયંતવિજયજી તેમાંના માધવ ભાવે માલણદે, પુ. (૨૮) ગાંગા ૧, ગોરા ૨. આમાંના ગાંગાની ભાવ રૂપી, ૫૦ (૨૯) જયવંત ભાવ જિસ્માદે, પુરા (૩૦) ભૂભચ ૧, ભરમાં ૨. આમાંના ભૂભચ ભાવ રજાઈ, પુ. (૩૧) નાકા ૧, માકા ૨. એમાંના નાકા ભાવ નયણાદે, પુત્ર
(૩૨) ભા. આ શોભાએ માંડવગઢથી ઉચાળા ભરીને વડોદરામાં વડોદરા ખેતીના પાડામાં નિવાસ કર્યો. તે શેઠ શોભા ભાવ સરીયાદે, પુત્ર ગામ (૩૩) કર્મા ૧, ધર્મા ૨. કર્મા ભાવ કરમાદે, પુ(૩૪) ભીમડ ૧,
ભાવડ ૨. ભીમડ ભાટ ભીમદે, પુ. (૩૫) દેવડ ભા. દેમાઈ, પુ. (૩૬) રાજડ ૧, ચાંપા ૨. રાજડ ભા. પદમાઈ, પુ. (૩૭) ભાવડ ૧, ભરમા. ભાવડ ભાવ
રૂપાઈ, પુ. (૩૮) ઠાકરશી. આ ઠાકરશીએ વડેદરાથી ઉચાળા ભરીને તારાપુર ખંભાત પાસેના તારાપુર ગામમાં સંઘવીવાડામાં નિવાસ કર્યો તે ગામ ઠાકરશીની ભાઇ મલાઈ, પુ. (૩૯) જેશિંગ ૧, બદા ૨. જેશિંગ ભાવ
જિસ્માદે, પુ(૪૦) સાભા ભાવ રૂડી, ૫૦ (૪૧) શ્રીપતિ ભા૦ સુહવદે, પુત્ર (૪૨) હરખા ૧, કામા ૨, માંગા ૩. આમાંના મંત્રી હરખા ભાઇ હરખાદે, પુત્ર (૪૩) રામાં ૧, રૂ૫ ૨, રાણી 3. એમના શોમાં ભા........................
આ વંશાવળી અહીંથી આગળનો ભાગ મળી શકી નથી. તેથી આપવામાં આવ્યો નથી. આ વંશાવળી વાંચવાથી વાચકોને થોડેઘણે અંશે પણ “વહીવંચાઓની પ્રાચીન વહીઓ, એ ઈતિહાસનું એક ખાસ અંગ છે ” એમ ખાત્રી થશે, એવી આશા રાખવા સાથે આ લેખ અહીં સમાપ્ત કરવામાં આવે છે. દતિ રામુ.
* સાંકેતિક શબ્દો તથા ચિહ્નોને ખુલાસો નીચે પ્રમાણે છે.
૧ મૂળ શાખા ઉપર સંજ્ઞા માટે “' અક્ષર આપીને તે મૂળશાખામાંથી ફાટેલી જુદી જુદી શાખાઓના પ્રારંભમાં ૩ થી લઈને ક્ષ સુધીના અક્ષરો આપ્યા છે. મતલબ કે સંજ્ઞાવાળી મૂળ શાખામાંથી બીજી ૩૩ શાખાઓ નીકળેલી છે.
૨ પેટાશાખાની નિશાનીની સંજ્ઞાના અક્ષરની પાસે કૌસમાં આવેલ નંબરની જોડે સંજ્ઞાને જે અક્ષર કૌંસમાં જ આપેલ છે, તે અક્ષરની સંજ્ઞાવાળી શાખામાં તે નંબર તપાસવાથી તે નામને માણસ મળી આવશે. અને તે માણસથી અથવા તેના ભાઈથી આ શાખા જુદી પડી છે, એમ સ્પષ્ટ જણાઈ આવશે. જેમકે;-. ( ૩૩ ૪ ) શેઠ દેવાને ત્રીજો ભાઈ નંદા અહીં = સંજ્ઞાવાળી આ પેટા શાખા સમજવી અને ૪ સંજ્ઞાવાળી મૂળ શાખાની ૩૩ મા નંબરની પેઢી જોવાથી તેમાં શેઠ દેવા અને તેના ભાઈ નંદાનાં નામો જરૂર મળી આવશે. વિ.સં =વિક્રમ સંવત
સંવ=વિક્રમ સંવત. ભાવ ભાર્યા, પત્ની. કૈટ (દ્ધિ. ) દ્વિતીય-બીજી પુ=પુત્ર.
આ વંશાવળીમાં આવેલાં આચાર્યોનાં તથા ગામોનાં નામોમાંથી કેટલાંકના પરિચય માટે ફુટનોટો આપવાનો ચોક્કસ વિચાર હતું, પરંતુ વિહારના કારણે કંઈ પણ સામગ્રી પાસે નહીં હોવાથી બે ત્રણ ગામે સિવાય બીજા માટે કંઈ પણ પરિચય આપી શકાય નથી. શતાબ્દિ ગ્રંથ ] .
* ૨૧૭ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org