________________
સ્વામીવાત્સલ્ય અજ્ઞાનમૂલક છે, તેમ છતાં વિવેક અને યતનાપૂર્વક એ પ્રીતિભોજન થતું હોય તો તે સ્વામીવાત્સલ્ય છે.
પણ વસ્તુતઃ આધુનિક કાલની અપેક્ષાએ સ્વામીભક્તિનો લાભ લે હોય, સ્વધર્મઆત્મધર્મની પુષ્ટિ કરવી હોય, તો નામ માત્ર ગણાતા જેન ભાઈઓને ખરા જેન બનાવવા માટે જ્ઞાનદાન આપવું, જ્ઞાન સંપાદનાથે ઉદારતાથી વિવેકપૂર્વક પૈસા સંબંધી મદદ આપવી, ધર્મપષણનાં –ધર્મસાધનનાં વિદ્ગ ટાળવો, એ આદિ કર્તવ્ય છે; અને સમજુ ભાઈઓએ વિચાર કરી એ પ્રમાણે ચાલવું ઘટે છે. જ્ઞાન પ્રાપ્ત થતાં મિથ્યાત્વ દૂર ખસે છે. સદ્દદેવ, સદ્દગુરુ અને સદ્ધર્મની દઢ શ્રદ્ધા થાય છે અર્થાત્ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે અને સ્વામીવાત્સલ્ય જેવું ભૂષણ એને દીપાવે છે. સ્વામીવાત્સલ્યનું શાસ્ત્રોક્ત ફળ સાંભળનારને તે ખાત્રી થશે જ કે, એવું ફળ કાંઈ સહજમાં મળી શકે નહી, માટે જે સ્વામીવાત્સલ્યથી આત્મધર્મનું પોષણ થાય, સમ્યક્ત્વ ઝળહળી રહે, મોક્ષમાર્ગ ખુલ્લો થાય, એવી સ્વધર્મભક્તિ, ભાઈ ! આપના હૃદયકમળમાં પ્રવેશ કરી ચિરસ્થાયી રહે ! શ્રી જૈનધર્મ પ્રકાશ, પુ. ૧૬, અં. ૪
ક્ષમાશ્રમણચરણસેવક, સં. ૧૫૬ના અષાડ શુ.૧૫. પૃ. ૫૯-૬૩ ( મનસુખ વિ. કીરચંદ મહેતા મેરી
I gave a begger from my little Store Of well-earned gold. He spent the shining ore. And came again and yet again still cold And hungry as before. I gave a thought and through that thought of nine He found himself, the man supreme divine. Fed, clothed and crowned with blessings manifold And now he begs no more.
Ella Wheeler Wilcox. ભાષાંતર–એક યાચક આવ્યો. મેં તેને મારા સદુપોજિત સુવર્ણના નાના ભંડારમાંથી દાન કર્યું. તે યાચકે તેને ખર્ચી નાંખ્યું અને ફરી વાર અને વળી પુનઃ પુનઃ શીતળ દંડ અને પૂર્વની પેઠે ભૂખ્યો ને ભૂખ્યો આવતો.
મેં તેને એક વિચાર-જ્ઞાનકણનું દાન કર્યું અને મારા તે વિચારધારા તેણે પોતાના આત્માને ઓળખી લીધું કે પોતે ઉત્તમ દિવ્યતાયુક્ત માનવી છે. પિતે અન્ન, વસ્ત્ર મેળવી લીધાં ને પુષ્કળ પ્રકારના આશીર્વાદથી મુકુટધારી થયે અને હવે તે બિલકુલ ભિક્ષા યાચતો નથી.
अन्नेन क्षणिका तृप्तिः ज्ञानेनामृतभोजनम् ।
* ૧૫૮ ૪
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org