________________
SCC
માને છે. માનંદ
फा मीटनखातीयंट शाई
[ મહાનંદ મુનિ લોકાગચ્છમાં થયા છે. તેણે અનેક સ્તવન સ્વાધ્યાય પદે રહ્યાં છે અને તેની રચનાઓ સં. ૧૮૯ થી ૧૮૪૯ સુધીની મળે છે. તેમાં પ્રભુની આરતિ આદિ કૃતિઓ જોતાં તે જે લોકાગચ્છના હતા તે ગ૭ મૂર્તિપૂજક હતો એમ જણાય છે. રૂપ-જીવની પરંપરામાં જગજીવન-ભીમસેન-મેટા ઋષિના શિષ્ય હતા. –સંપાદક. ]
JĪNĪN
સમરીએ શારદા નામ સાચું, એહ વિના જાણિઈ સર્વ કાચું; જ્ઞાન વિજ્ઞાન ને ધયાન આપે, મહેર લીલહેર અજ્ઞાન કાડૅ. ૧ ગુરુચરણ નમિ માસ બારે તે ગાઉં, નેમ રાજૂલને ચિત્ત ધ્યાઉં; જે પ્રભુ સત્ય સંપત્તિદાતા, એહ જિન ભૂષણ સહી જુગવાતાં. ૨
: ૧ નેનના હેતશું તે જણાવે, માસ બારે કહી પ્રીઉ મનાવે; માગશિર માસે તે મન ભાવે, રાજૂલ નેમને વેણ સુણાવે. ૩
ઢાલ કૃષ્ણના માસની. માસિર છે હિતકારી રે, પ્યારી જોવે છે રે વાટ; હજી લગે નેમ ન આવીયા, વાધિયા વિરહ ઉચાટ. હાસ્ય વિનોદના દેહરા, ભાવે નહી મુઝ અન્ન; ચિતમાંહિ લાગી ચટપટી, અટપટી બેલું વચન.
# ૧૭૬ જ
[ શ્રી આત્મારામજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org