________________
વીરપરંપરાનુ અખંડ પ્રતિનિધિત્વ
ધાર્મિક ભાવના જ્યારે સાંપ્રદાયિક રૂપ ધારણ કરી લે છે ત્યારે તે બહુ આળી બની જાય છે, એમાં સત્યદર્શીન અને નિયતાના અંશ દખાઇ જાય છે, તેથી સાંપ્રદાયિક કે વસ્તુત: ધાર્મિક કાઇ એક મુદ્દાની ચર્ચા, ઐતિહાસિક દૃષ્ટિએ કરવા જતાં પશુ, કેટલાક વાચકેાના મનમાં સાંપ્રદાયિક ભાવની ગ'ધ આવવાના સંભવ છે, એ મારા ધ્યાન બહાર નથી. વળી આજકાલ પ્રતિષ્ઠિત થયેલી ઐતિહાસિક દ્રષ્ટિને નામે અગર તેની આડમાં સાંપ્રદાયિક ભાવનું પેાષણ કરવાની પ્રવૃત્તિ, વિદ્વાન કે વિચારક ગણાતા લેખકેમાં પણુ જ્યાં ત્યાં દેખાય છે, એ બધાં ભયસ્થાના છતાં હું પ્રસ્તુત ચર્ચામાં ઉતરું છું તે એક જ ખાત્રીથી અને એ કે જે અસાંપ્રદાયિક અગર સાંપ્રદાયિક ખરેખર વિચારકા હશે, જે સાહિત્ય અને ઇતિહાસના કદી સાંપ્રદાયિક ભાવથી રંગાયેલી નહિં જ ભાસે.
પંડિત સુખલાલજી અભ્યાસી હશે તેમને મારી આ ચર્ચા
Jain Education International
જૈન પરંપરા જેને આ સ્થળે હું વીરપરંપરા કહું છું તેના અત્યારલગીમાં નાના મોટા ફાંટા-ઉપકાંટા ગમે તેટલા હાય પણ એ બધા સક્ષેપમાં શ્વેતાંબર, દિગ ંખર અને સ્થાનકવાસી–એ ત્રણ જ ફિરકામાં આવી જાય છે. ભગવાન મહાવીર પહેલાં પણ જૈન પરંપરાનું અસ્તિત્વ ઐતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ છે. તે પરપરાને વીરપૂર્વ પરંપરાના નામથી એાળખીએ. ભગવાન મહાવીરે એ પૂ પરંપરાને જીવનમાં પચાવી, તેનું યેાગ્ય અને સમુચિત સ ંશાધન, પરિવર્તન, પરિવન કરી પેાતાની જીવન-સાધનાને પરિણામે એને જે રૂપ આપ્યું તે વીરપરંપરા. આ પરંપરાની ભવ્ય ઇમારત અનેક સદશા ઉપર ઊભી થયેલી છે અને તેને જ મળે તે અત્યારલગી એક યા બીજા રૂપમાં જીવિત છે, અહિં વિચારણીય મુદ્દો એ છે કે વીરપર પરાના પ્રથમથી અત્યારલગીમાં જેટલા ફાંટા ઇતિહાસમાં આપણી નજરે પડે છે અને અત્યારે જે કે જેટલા કાંટા આપણી સામે છે તે અધામાં વીરપર પરાનું પ્રતિનિધિત્વ આછું કે વધતું એક યા બીજા રૂપમાં હોવા છતાં તે બધા ફાંટામાંથી કયા ફાંટામાં કયા ફિરકામાં એનું પ્રતિનિધિત્વ વધારે અખંડપણે સચવાઈ રહ્યું છે ? વીરપર પરાના ત્રણે ક્રિકાઓના શાસ્ત્રોનું તુલનાત્મક તેમ જ ઐતિહાસિક મારું વાચન-ચિંતન અને એ ત્રણે ય ફ્રિકાના ઉપલબ્ધ આચાર-વિચારાનું મારું ચથામિત અવલેાકન મને એમ કહે છે કે વીરપર પરાનું અખંડ પ્રતિનિધિત્વ શ્વેતામ્બર પરપરામાં બાકીની એ પરપરા કરતાં વિશેષ પૂર્ણ પણે અને વિશેષ યથાર્થ પણે સચવાઇ
* ૧૬૦ *
[ શ્રી આત્મારામજી
For Private & Personal Use Only
www.jainelibrary.org