________________
જૈન ન્યાયની પ્રાચીનતા અને ભારતીય ત્રિશાખિક ન્યાય
Sunyatvam) But the Jain doctrine of · Syadvad' had laid down even conditions which we believe include all possible alterations." P. 21, Pt. 1, Report, Jain Sahitya Sammelan 1916.
नासन्न सन्न सदसन्न चाप्यनुभयात्मकम् ।
ચતુષ્પોટિવિનિમુ ં તત્રં માધ્યમિકા વિતુ: || ( સ્યાદાનંગી g૦ ૨૨૮) रा. जै. शास्त्रमाला आवृत्ति
પ્રારંભમાં દર્શાવવામાં આવ્યુ તેમ ન્યાયસૂત્રની અસર દરેક દર્શન પર થઇ અને ખાસ કરીને વાદવિવાદ તથા ખંડન-મંડન માટે તેા તેની જ પરિભાષા અને નિયમે સ્વીકારાયા. આથી કંઇ એમ સમજવાનું નથી કે એ જ વિષયમાં અન્ય ગ્રન્થાએ કે ગ્રન્થકારાએ ત્યાર પછી પણ અસર કરી નથી.
દરેક યુગના યુગપ્રવર્તક ગ્રન્થે દરેક દર્શીન પર અને ખાસ કરીને ન્યાયની વિચારણામાં અહુ જ અસર કરી છે. જૈન દર્શનમાં દાર્શનિક પદ્ધતિએ રચાયલા યુગપ્રવર્તક ગ્રંથ તરીકે સૌથી પહેલાં “ ન્યાયાવતાર ' આવે છે. આ ગ્રંધ પ્રસિદ્ધ વાદી સિદ્ધસેન દિવાકરની કૃતિ છે.
એમનેા પડિતમાન્ય ગ્રંથ તા સન્મતિતર્ક છે, અને તેના પર શ્વેતાંબર મદ્યવાદીએ અને દિગંબર સુમતિએ ટીકાએ રચી હતી, પરંતુ હાલ તે ટીકાએ ઉપલબ્ધ નથી. હાલમાં તેા તર્કપંચાનન અભયદેવસૂરિની તત્ત્વવિદ્યાલયની અપરનામ વાદમહાÇવ ટીકા ઉપલબ્ધ છે, જે સર્વ દર્શનના તે સમય સુધીના ગ્રંથાની સમાલેચના તથા સંગ્રહરૂપે છે, પરંતુ આ ટીકા તેમ જ પૂર્વેની ટીકાએ કાં તા બહુ ગહન હાવાથી કે બીજા ગમે તે કારણને લઈને પછીના ગ્રન્થ કારા પર મૂળકૃતિના ઉચ્ચ ગુણાના પ્રમાણમાં ધારીએ તેટલી અસર પાડી શકી નથી. એક અપેક્ષાએ તા એ ટીકાઓએ મૂળ ગ્રંથરત્નને સુવર્ણ ના આધિકચથી ઢાંકી દીધું, પર ંતુ ન્યાયા વતારની અસર તે પછીના શ્વેતાંબર તેમ જ દિગબર તૈયાયિકા પર તેમ જ મેદ્ધ અને વૈશ્વિક તૈયાયિકા પર પણ ઓછા-વધતા પ્રમાણમાં પડી છે. દિગંબરીય “ આસમીમાંસા ’ પણ એવી જ પ્રસિદ્ધિને પામી છે અને એ ઉપર અષ્ટશતી, અષ્ટસહસ્રી, અષ્ટસહસ્રી ટીકા-વિવરણ વગેરે રચાયાં.
<<
એ જ પ્રમાણે પ્રસિદ્ધ બૌદ્ધવાદી દિનાગના “ પ્રમાણસમુચ્ચય ’ એ પણ યુગ-પ્રવર્તક ગ્રંથ હતા અને તેના પર સખ્યાધ ટીકાએ રચાઈ હતી. એ ગ્રંથની અસર એ ગ્રંથકારના સમકાલીન તથા પશ્ચાદ્ભાવી ગ્રંથ પર બહુ મોટા પ્રમાણમાં પડી હતી. એ જ દિનાગના ન્યાયપ્રવેશ” પર શ્રીહરિભદ્રસૂરિએ પણ ટીકા રચી છે. એ બન્ને મૂળ અને ટીકા જૈન ભંડારમાંથી જ ઉપલબ્ધ થયાં અને ગાયકવાડ આરિયેન્ટલ સિરિઝમાં મુદ્રિત થયેલ છે. બીજા દર્શોનાની જેમ જૈનદર્શન પણ તે સમયમાં ઐાદ્ધન્યાય-વિચારણાની અસર નીચે આવ્યુ.
આપણે જોઇ ગયા તેમ આગમ સાહિત્યના ઉદ્ભવની સાથે જ જૈન ન્યાયના પણ ઉદ્ભવ થયા અને વધુ સમય જતાં વિકાસ પણ થતા રહ્યો. વૈદિક દશ ના કરતાં જૈન દર્શનમાં ન્યાયને
* ૧૪૮ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org