Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. મેહનલાલ ભગવાનદાસ ઝવેરી અંશે ન્યાયમાં પાછા પડયા અને દિગંબર વિદ્યાનંદની અષ્ટસહસ્ત્રી પર ઉત્તમ નવ્ય ન્યાયના પરિષ્કારવાળું વિવરણ લખવાનું માન વેતાંબર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને છે. વૈદિક ન્યાયમાં તે સમયમાં નવ્યન્યાય કુફાલ્યો અને માત્ર ન્યાયની ચર્ચા કરવાવાળા ગ્રંથે તથા સારરૂપ પ્રકરણ ગ્રંથે રચાયા. એ પ્રમાણે ત્રણે શાખા એના પરસ્પર સંઘર્ષણને પરિણામે ભારતીય ત્રિશાખિક ન્યાય ઉદ્દભવ પામ્યા.
ન્યાય સંબંધી આ દીર્ધ વિચારણાને અંતે એક વાત જે તરી આવે છે તે એ છે કે જેનોને ભૂતકાળ ઘણે ઉજજવલ હતો અને વર્તમાનકાળમાં ગ્ય પ્રયાસ થાય તે ભાવિ પણ ઉજજવલ બને. જેનોએ જે પંચવિધ જ્ઞાનને અતિ પવિત્ર અને પૂજનિક માન્યું છે તેથી અભિન્ન પ્રમાણને માન્યું છે. તેઓ જેવી રીતે જ્ઞાન પ્રત્યેનો આદર અને બહુમાન, પરાપૂર્વની પ્રણાલિકા પ્રમાણે પૂજન તથા પંચમીતપ વિગેરેથી વ્યક્ત કરે છે, તેમ વિશેષકાય. સાધક રીતે જ્ઞાનની અને બીજી રીતે કહો તો પ્રમાણશાસ્ત્રના અભ્યાસથી તે પ્રત્યે આદર અને બહુમાન વ્યક્ત કરે એજ ઈષ્ટ છે. જેનન્યાયનું અધ્યયન-અધ્યાપન હાલમાં જેમાં
ડે જ સ્થળે થાય છે, પરંતુ વર્તમાન યુગ જે એ સમજે કે જેના દર્શન વિવિધ દર્શનના મધ્યમાં જે અડગ રીતે ટકી શકયું છે તેનું મુખ્ય કારણ જેને ન્યાય અને તેનું મુખ્ય અંગ સ્યાદ્વાદ છે તે આ યુક્તિવાદના જમાનામાં તે જૈન જનતા જેન ન્યાયની પ્રાચીન અધ્યયનઅધ્યાપન પદ્ધતિનું પુનરાજજીવન કરીને જેન દર્શનમાં પુરાતન તેજ: પ્રદીપ્ત કરશે.
Turn rrrrrr TTTTTT
TWITTTTTT
યુદ્ધ દાવાનળે દાઝયા તપેલા પૃથિવીતલે અમી વર્ષાવતી શીળી કોની આ પગલી પડે !
કોના સુણુને સુર આંસુભીના ગળી જતી વિશ્વની ઘોર હિંસા ઊલેચવા પાપ યુગો-યુગોનાં શું ઉતારી મૂર્તિમતી અહિંસા. –ઉમાશંકરકૃત વિશ્વશાંતિ
ના
શતાબ્દિ ગ્રંથ ]
* ૧૫૩ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org