Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી से किं तं सुअनिस्सिअं?, २ चउव्विहं पण्णत्तं, तं जहा-उग्गह १ ईहा २ अवाओ ३ धारणा ४ (सू० २६ ) इत्यादि । - પર્યાયાસ્તિક અને દ્રવ્યાર્થિક નયનો વ્યવછિત્તિય તથા અવ્યવછિનિય એ નામથી નંદીસૂત્રમાં ઉલેખ છે –
" इच्चेइयं दुवालसंगं गणिपिडगं वुच्छित्ति नयट्टयाए साइअं सपज्जवसिअं, अवुच्छित्तिनयट्ठयाए अणाइअं अपजवसि।"
અનુગદ્વાર સૂત્રમાં જ્ઞાનના પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન તથા આગમ એવા ચાર પ્રકાર વર્ણવ્યા છે. વળી મૂળ આગમમાં જૈનન્યાયનું સૌથી વિશેષ વર્ણન અનુગદ્વાર સૂત્રમાં છે. પ્રમાણનો અધિકાર તેના ભિન્નભિન્ન અર્થમાં અને ખાસ કરીને ન્યાયશાસ્ત્રમાં પ્રયોજાયેલા અર્થમાં વિસ્તારથી ચર્યો છે. તે ઉપરાંત નય અને નિક્ષેપાનો અધિકાર પણ વિસ્તારથી વર્ણવ્યો છે. હાલમાં સામાન્ય રીતે નિક્ષેપાના ચાર મુખ્ય પ્રકાર જાણીતા છે પરંતુ અનુયોગદ્વાર સૂત્રમાં તેના અનેક પ્રભેદ દેખાડ્યા છે. ટૂંકમાં કહીએ તો સૂત્ર ૧૩૦ થી માંડી ગ્રંથના છેવટ સુધી ન્યાયશાસ્ત્રનો જ અધિકાર છે. એ બધાં સૂત્ર અત્રે આપવાં એ વધારે પડતી જગ્યા રોકવા જેવું છે, માટે પ્રમાણ, નય અને નિક્ષેપાના સંબંધમાં ખાસ ઉપગી જ સૂત્રોનાં અવતરણ નીચે આપું છું:
से किं तं पमाणेणं ?, २ चउव्विहे पण्णत्ते, तं जहा-नामप्पमाणे ठवणप्पमाणे दव्वप्पमाणे भावप्पमाणे । x x x पृ० १४४
से किं तं भावप्पमाणे ?, २ तिविहे पण्णते तं जहा-गुणप्पमाणे नयप्पमाणे संखप्पमाणे (सू० १४३) । से किं तं गुणप्पमाणे ?, २ दुविहे पण्णत्ते, तं जहा-जीवगुणप्पमाणे अजीवगुणप्पमाणे अ । x x x पृ० २१०-१
से किं तं जीवगुणप्पमाणे ?, २ तिविहे पण्णत्ते, तं जहा-णाणगुणप्पमाणे दंसणगुणप्पमाणे चरितगुणप्पमाणे । से किं तं णाणगुणप्पमाणे ?, २ चउविहे पण्णत्ते, तं जहापञ्चक्खे अणुमाणे ओवम्मे आगमे । से किं तं पञ्चक्खे ?, २ दुविहे पण्णत्ते, तं जहा-इंदिअपञ्चक्खे अ णोइंदिअपञ्चक्खे अ । से किं तं इंदिअपञ्चक्खे ?, २ पंचविहे पण्णत्ते, तं जहा-सोइंदिअपच्चक्खे चक्खुरिंदियपच्चक्खे घाणिंदिअपञ्चक्खे जिभिदिअपञ्चक्खे फासिंदिअपञ्चक्खे, से तं इंदिअपञ्चक्खे । से किं तं णोइंदियपञ्चक्खे ?. २ तिविहे पण्णत्ते, तं जहा-ओहिणाणपञ्चक्खे मणपज्झवनाणपञ्चक्खे केवलणाणपञ्चक्खे, से तं णोइंदियपञ्चक्खे, से तं पञ्चक्खे । से किं तं अणुमाणे ? २ तिविहे पण्णते, तं जहा-पुव्ववं सेसवं दिट्ठसाहम्मवं । શતાબ્દિ ગ્રંથ ]
* १४५*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org