________________
શ્રી. મેાહનલાલ ભગવાનદાસ ઝવેરી
गिहि अन्वे अगिहिअव्वंमि चेव अत्यंमि । जइअव्वमेव इइ जो उवएसो सो नओ નામ || ૧૦ || ××× À ↑ ન । ( સૂ૦ ૨૧૨) ૪૦ ૨૬૭
अथिति किरियवादी वयंति णत्थि अकिरियवादीय ।
अण्णाणी अण्णाणं विणइत्ता वेणइयवादी ॥ ११८ ॥ पृ० २०७
असियसयं किरियाणं अक्किरियाणं च होइ चुलसीती ।
अन्नाणिय सत्तट्ठी वेणइयाणं च बत्तीसा ॥ ११९ ॥ पृ० २०९ सूत्रकृतांग ( समिति )
ઉપર આપેલાં આગમેનાં વિવિધ અવતરણાથી સિદ્ધ થાય છે કે જૈન ન્યાયનાં મુખ્ય અંગેા પ્રમાણુ, નય તથા નિક્ષેપ એ સર્વનું આગમમાં નિરૂપણ છે. આપણે જોયુ તેમ તેમાં પ્રમાણ, નય તથા નિક્ષેપનુ તા સ્પષ્ટ વર્ણન છે, પરંતુ સસભગીરૂપ સ્યાદ્વાદનુ જે ગર્ભિત રીતે વર્ણન છે તે હવે દર્શાવીશું. ઠાણાંગમાં અજ્ઞાનવાદીઓના ૬૭ ભેદને ઉલ્લેખ આવે છે તેમ જ સૂયગડાંગ નિયુક્તિમાં પણ તેના ઉલ્લેખ છે. એ ૬૭ ની સંખ્યા આ પ્રમાણે ગણાય છે. જીવાઢિ નવ પદાર્થ સમભંગીના સાત ભગવડે અજ્ઞેય છે એ પ્રમાણે ભિન્ન ભિન્ન ૬૩ પ્રકાર થયા, અને તેમાં ભાવની અસ્તિતા, નાસ્તિતા, અસ્તિનાસ્તિતા તથા અવક્તવ્યતાથી ખીજા ચાર પ્રકાર ઉમેરાતાં ૬૭ ભેદ થાય છે. તેથી ૬૭ ભેદના ઉલ્લેખમાં સપ્તભંગી ગર્ભિત રીતે સૂચવાઇ છે. વળી વિશેષ સ્પષ્ટ ઉલ્લેખ શ્રી ભગવતીસૂત્રમાં ભગવાનની ઉત્તર-શૈલીમાં માલૂમ પડે છે. એ પ્રમાણે જૈનન્યાયનાં સર્વ અંગાનું વધતુ એછુ વિવરણ જૈનાગમેામાં હાવાથી જૈનન્યાયની પ્રાચીનતા સિદ્ધ થાય છે. વળી પ્રેા. જેકેાબી પણ જૈનસૂત્ર ભાગ ૨ જાની પ્રસ્તાવનામાં રૃ. ૨૭–૨૮ પર લખે છે કેઃ “દાખલા તરીકે હું ધારું છું કે સંજયના અજ્ઞેયવાદ સામે શ્રી મહાવીરે સ્યાદ્વાદ સ્થાપ્યા ( પ્રરૂપ્યા. )
ડા. સતીશચંદ્ર, જોધપુરના જૈનસાહિત્ય સંમેલનમાં કરેલા ભાષણમાં સ્યાદ્વાદ વિષે કહે છે કે:-ૌદ્ધોના ચતુષ્કોટિક ન્યાય સામે શ્રી મહાવીરે સપ્તભંગી સ્યાદ્વાદ પ્રરૂપ્યા.
Dr. Satischandra Vidyabhushana in his presidential address at the Jain Literary Conferenee of Jodhpur said about origin of સ્યાદ્વાર:-“ It is known to all that the Brahmanic philosopher Kanada the founder of the Vaiseshika philosophy laid down six categories all included under the head “It is or Existence. " Later commentators added another category called Non-Existence or it is not.' The Buddhists astonished the world by declaring that Nirvana or S'unyatva was that which transcended four conditions, viz. Existence, Non-Existence; both and neither (Asti, Nasti, Ubhaya, Anubhaya in Chatushkoti vinirmuktam
શતાબ્દિ ગ્રંથ ]
* ૧૪૭ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org