Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
પ્રભાવક જ્યેાતિર જૈનાચાર્યાં સાનમાં કંઈક સમજાવતી એ વિજયવતી જૈન-પતાકા જગતમાં ચિરસ્મરણીય રહી ચાવ=ન્દ્રવિચારો ફકતી રહે-એમ ઇચ્છીશુ.
જેઓએ પાપકારાર્થ અસાધારણ ગ્રંથ રચ્યા હતા, જેએએ સેકડા શિ અને હજારા જિન-મૂર્તિયાને પ્રતિષ્ઠિત કરી હતી, ઉચ્ચ રાજ્યાધિકારીઓ તથા મહર્ષિક શ્રીમાને, સંઘપતિએ જેમના સદુપદેશથી અને સચ્ચરિત્રથી ભક્તો બન્યા હતા, જેમના સદુપદેશથી તીર્થ યાત્રાના મેટા આડંબરવાળા સંઘો નીકળ્યા હતા અને જેમના પ્રવ્રજ્યા મહેાત્સવેા, પદમહાસવા અને પરલેાક-પ્રયાણના પ્રસંગેામાં શ્રદ્ધાળુ શ્રી જૈનસંઘે અને શ્રીમાન્ ભક્તજનાએ ઉચ્ચ ભક્તિભાવ દર્શાવ્યેા હતા, સાધર્મિક-વાત્સલ્યા કર્યાં હતાં અને સમયેાચિત દાનાદિ અનેક સત્કર્તવ્યો કરી ઉદારચિત્તે પુણ્યપ્રાપ્ત પ્રકૃતિ ચંચલલક્ષ્મીના લહાવા લીધા હતા-એ મહાનુભાવ આચાર્યના સબ ંધમાં ઉલ્લેખા કરવાનું અહિં ખની શકે નહિ. રાજમાન્ય જૈનાચા
જેએએ પેાતાની વિચક્ષણ વિદ્વત્તાથી, અવિચલ વિશુદ્ધ શ્રદ્ધાથી અને ઉત્કૃષ્ટ સુચારિત્રથી રાજા મહારાજાએ પર પ્રબલ પ્રભાવ પાડ્યો, રાજા-મહારાજાઓ દ્વારા અનેક સત્ક - બ્યા કરાવ્યાં, રાજા–મહારાજાએના શ્રેષ્ટ સન્માન-સત્કારને પ્રાપ્ત કરવાં છતાં જેએએ લેશમાત્ર અભિમાન આણ્યું નહિ, રાજા-મહારાજાએને ધાર્મિક પ્રોાધ આપી માત્ર તેમને જ નહિ,
*
ચથા રાજ્ઞા તથા પ્રજ્ઞા' ઉક્તિ પ્રમાણે તેમની સમસ્ત પ્રજાને પણ સુધાર્મિક કરવા તેમને સન્માર્ગે ચડાવવા જેએએ સુયત્ન કર્યા, રાજા-મહારાજાઓની વચક્ષણ વાદીએ અને વિવિધમતાનુયાયી વિજ્ઞોથી ભરેલી રાજસભાઓમાં ક્ષેાભ ન પામતાં જેએએ વિજય-સ્તંભ રાખ્યા, અહિં સાધર્મનું સાચું રહસ્ય સમજાવ્યું, આ તદશ નનુ –અનેકાન્તદનનુ વાસ્તવિક ગૈારવ જેમણે પ્રમાણ-પ્રતિષ્ઠિત કર્યું, જેમના સદુપદેશથી અમારિ–અહિંસા અભયદાનની ઉદ્ઘાષણાએ પ્રકટી અને સમસ્ત પ્રાણિગણ નિર્ભીય થયા, જેમના સદુપદેશથી રાજા-મહારાજાએને પેાતાની મનુષ્ય પ્રજાની જેમ નિર્દોષ અવાચક કૃપાપાત્ર પશુ, પક્ષી, જલચર જેવી અન્ય પ્રાણિગણરૂપ પ્રજાની કિંમતી જીંદગી તરફ પણ દયાળુ થવાનું સૂઝયું, ધર્મનિમિત્તે કે દેવ-દેવીને બલિદાન દેવાને બહાને થતા સંહાર જેમના સદુપદેશથી અટક્યા, વિશ્વમૈત્રીના વિશાલ સિદ્ધાન્તને વિસ્તારનાર તે રાજમાન્ય ધર્મધુરધર પ્રાચીન ધર્માચાર્યોમાંથી કેટલાક શ્વે. જૈનાચાર્યનું જ સંસ્મરણ કિવા માત્ર નામ-કીન જ અહિં કરી શકાય.
સ્થૂલભદ્ર
મહાસમ્રાટ્ નદરાજ દ્વારા અપાતી મંત્રિરાજની મુદ્રા સ્વીકારવા સંબંધમાં આલે ચના કરતાં શ્રમણરાજની મુદ્રાને શ્રેષ્ઠ ગણી સ્વીકારનાર, દુષ્કરદુષ્કરકારક, મંત્રીશ્વર શક ટાલના નંદન આ સ્થૂલભદ્ર.
* * *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org