________________
A [ લેખક મુનિ જૈન ઇતિહાસ, 'સDjદનJR
ધાર્મિક સાહિત્યમાં ઘણો સારો રસ લે છે અને તેને લગતા વિવિધ લેખ જૈન પત્રમાં પ્રકટ કરાવે છે. પ્રમાણનયતત્ત્વાલક, સિદ્ધહૈમવ્યાકરણ આદિ ગ્રંથનું સંશોધન તેમણે કર્યું છે. પોતાના વિહારમાં જે જે ગામ, શહેર આવે તેમાં જૈન મંદિર, ભંડારો વગેરેમાંના પ્રાચીન અવશેષે રહ્યા હોય તેની શોધમાં રહી, ઉપલબ્ધ થતું જાય તેની નોંધ કરી લઈને તેનું પ્રકટીકરણ પ્રસંગ આવ્યે તે મુનિ કરતા જાય છે. એ પ્રમાણે નાગદા ગામ પર લેખ લખેલ છે. આનું અનુકરણ સર્વ જૈન મુનિઓ કરે તે સાહિત્ય અને ઈતિહાસની સામગ્રીમાં કેટલો બધો વધારે થાય ! હજીયે તેઓ ચેતશે અને જીર્ણશીર્ણ થતા અવશેષોને ઉદ્ધાર કરશે-સંપાદક]
PITTF5
fi&G
& C)003.032CE
IN:
5 ||
=
કાળનું ચક બહુ જ જમ્બર અને અપ્રતિહત છે. તેની કૃપાથી મોટાં મોટાં પરિવર્તન થાય છે. એક કાલે જે સમૃદ્ધ હોય તે બીજે સમયે કંગાલ બને છે. મોટાનું નાનું, જલનું સ્થલ, સ્થલનું જલ, શહેરનું સ્મશાન બને છે. ઈતિહાસના પૃષ્ઠોમાં જે મોટાં શહેરે-નગરોના ઉત્તમ ઉલ્લેખ લખાય છે તે શહેરમાં કેટલું પરિવર્તન થયું છે ? આજે તે તેનું નામનિશાન જ નથી રહ્યું, કાં તે એક અતિ શુદ્ર ગામડાઓનાં રૂપમાં પરિવર્તિત થયા છે. જે કાલે તે શહેરે હતાં ત્યાં અનેક બનાવો, સત્કાર્યો અને પરાક્રમો થયાં હતાં તે જાણવાનું સાધન અત્યારે પુસ્તકો અને શિલાલેખો છે. એવા શહેરોમાં “નાગ હદ” નામના નગર વિષે અહીં લખવા વિચાર છે.
પuntriinnounlittincti[ kr
- -
%
પ્રાચીન ઉલેખેથી જણાય છે કે આ ગામનું જૂનું સંસ્કૃત નામ “નાગહદ' હતું.
હદ” શબ્દને સંસ્કૃતમાં અર્થ જલાશય-તલાવ થાય છે. સંભવ છે નામ કે આ નગર પાસે મોટું જળાશય (તલાવ) હોય, જેનું કુદરતી
સૌન્દર્ય આકર્ષક હોય. કેમકે મેવાડમાં સ્થલે સ્થલે એવાં મોટાં તલા જયસાગર, રાજસાગર, ઉદયસાગર, ફતેહસાગર આદિ છે કે જે મનુષ્યકૃત સમુદ્રની ઉપમાને ધારણ કરે છે અને દુનિયાના તલામાં મોટું સ્થાન રાખે છે. દેશી ભાષાના તથા
શતાબ્દિ ગ્રંથ ]
* ૧૨૭ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org