________________
স্পীনস) তলসানচিত্র
EligillllllllliniIlliihili
TiIilu] || VILI, 11 '' \ | |/||||III IIIIII LIVITITIPilm II, TAMIL (IIIIIIllit Iil :M | l/LmJ | \'ll libilikin
YLEE COLLARES HOTEL DIUITJIEN UIT . . . . .und n'tr ni
i!! 11 !!IP;નાy '1'11;Ifill uTUIT LTulipi[L) T} ! !!! IlliI] |'lT[[[][][[[[, lllllll.If I m y
IIT/II ll ll. / it state'[ ''1' till 1.1 LIgl/Ii III lugT 'Illiy 'lth 1/}llllli: [{at fil'l, Ila [ 1 l/LI THI '/villllllll llllll tut 1 : Ult ||BY 'A /||RI |||. ૫ // ! ! +IT/I]//\/| J' ft; lJ ¥L }}}|| !! ! ! ! !///////////ll /
प्रीमन्नास रगोऽलास मनमुरार
M. A; LL. B. રીસર્ચસ્કલર મુંબઈ યુનિવર્સિટી, પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા.
[ શ્રીયુત મજમુદાર ગુજરાતી સાહિત્ય જગતમાં એક સુપ્રસિદ્ધ લેખક, સંશોધક અને વિદ્વાન છે. અનેક પ્રાચીન ગૂર્જર કાવ્યનાં તેમણે સંશોધન કરેલ છે અને તે પર વિદ્વત્તાભર્યા ટિપ્પણે, વિવરણે લખેલ છે. લોકકથા સાહિત્ય પર પણ ઘણું લખાણ પ્રસિદ્ધ કર્યું છે અને કેટલુંક અપ્રસિદ્ધ રાખ્યું છે. તેમના જેવા સાક્ષરને હાથે તેમના શહેરના એક જૈન જ્ઞાનમંદિરની મુલાકાત લેવાય અને લખાય એ ઉચિત જ છે. સાથે સાથે તે જ શહેરમાં શ્રીમુક્તિકમલમોહન જૈન જ્ઞાનમંદિર, પ્રાચ્યવિદ્યામંદિરમાંના જૈન પુસ્તક સંગ્રહ વગેરે સંબંધી લખાયું હોત તો, પ્રાચીન વટપ્રદ-વડોદરામાં રહેલ જૈન પુસ્તક ભંડારાને સમુચ્ચય અહેવાલ પ્રાપ્ત થાત. જે આચાર્યવર્યની શતાબ્દિના સ્મારકરૂપે આ ગ્રંથ છે તેમનું નામાભિધાન ધરાવતા જ્ઞાનમંદિરનું કંઈક વર્ણન આ લેખમાં છ ચિત્ર સહિત અપાયું છે તે પ્રસ્તુત અને ઉચિત છે.–સંપાદક.]
સિદ્ધરાજ અને કુમારપાળના સમયથી વડોદરાની જેન ધર્મની જ્ઞાનસંસ્થાઓ (ઉપાશ્રયે) પ્રસિદ્ધિમાં આવેલી છે. એ ઉપાશ્રયે વિદ્યાપ્રસારનાં થાણુ હતાં. એ સંસ્કૃતિ તીર્થોનાં જ્ઞાન જળ લોકહૃદયને પાવન કરતાં અખલિત વહ્યા કર્યા છે. *
શ્રતદેવતા સરસ્વતી, સમ્યગજ્ઞાનનાં અધિષ્ઠાત્રી છે. તેમની સેવામાં અનુરક્ત થઈ વિહાર કરનાર જેન આચાર્યોને પ્રવાસ એ જ્ઞાનપ્રવાસ કહેવાય છે તેમની કથાવાર્તા એ જ્ઞાનગોચરી છે અને તેમને વસવાના ઉપાશ્રયે એ જ્ઞાનમંદિરે છે.
જ્ઞાનના સ્થલ પ્રતીક ગ્રંથો અને ગ્રંથસ્થ જ્ઞાન છે. એ જ્ઞાનના ભંડાર જ્યાં એકઠા કરવામાં આવે છે અને તેને સુરક્ષિત રાખી, જેને ઉપગ જિજ્ઞાસુઓ યથેચ્છ કરી શકે છે તે સ્થાનને “જ્ઞાન-મંદિર” કહેવામાં આવે છે.
* આ પરિચય લેખ તૈયાર કરવામાં પાટણથી મુનિ શ્રી પુણ્યવિજયજીએ તથા શીનોરથી મુનિ શ્રી ચતુરવિજયજીએ
ચતુરવિજયજીએ લેખિત નોંધ પૂરી પાડી હતી, તથા મારા મિત્ર પંડિત લાલચંદ્ર ગાંધીએ સંસ્થાની પ્રત્યક્ષ મુલાકાત દ્વારા ઘણી વીગતે મેળવી આપી હતી, તે બદલ એ ત્રણેનું એકસામટું ઋણ સાભાર પ્રકાશમાં મૂકું છું. મ ૭૪ ને
[ શ્રી આત્મારામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org