Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
વાચનાચાર્ય શ્રી સુધાકળશ અને તેની ગુરુપરંપરા શાંતમૂર્તિ મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજના શાસ્ત્રસંગ્રહ(વડોદરા)માં પ્રાપ્ત થયેલી સંતોનગ્રંથસારોદ્વાર ની પ્રશસ્તિ જણાવે છે કે-હર્ષપુરીયગ૭માં શ્રી અભયદેવ સૂરિ નામે આચાર્ય થયા કે જેમને ગુર્જરદેશના રાજા કર્ણદેવે મલધારીને ઈલ્કાબ અર્પણ કર્યો હતો. એમની ગચ્છપરંપરામાં સ્વ–પરસિદ્ધાંત અને સંગીત વિદ્યામાં નિષ્ણાત શ્રી નરચંદ્ર સૂરિ થયા. તેમના શિષ્ય શ્રી તિલકસૂરિની પાટે શ્રી રાજશેખરસૂરિ આવ્યા. તેમના શિષ્ય સુધાકળશે સં. ૧૪૦૬ માં આ સંગીતપનિષગ્રંથસારોદ્ધાર ર.
આ ટૂંકી છતાં અતિ ઉપયેગી પ્રશસ્તિ ઉપરથી વિશેષ જિજ્ઞાસા થતાં શ્રી દેવપ્રભસૂરિકૃત પાંડવચરિત્ર મહાકાવ્ય તેમ જ લમણગણિપ્રણીત સુપાસનાહચરિત્રણ વિગેરેની પ્રશસ્તિઓના આધારે એમની આખી ગુરુપરંપરા નીચે મુજબ જાણવામાં આવી છે–
હર્ષપુરીયગચ્છાલંકાર શ્રી જયસિંહસૂરિ શ્રી અભયદેવસૂરિ શ્રી હેમચંદ્રસૂરિ શ્રી વિજયસિંહસૂરિ
શ્રી ચંદ્રસૂરિ
શ્રીદેવભદ્રસૂરિ
શ્રીવિબુધચંદ્ર
શ્રીલક્ષમણગણિ
શ્રી મુનિચંદ્રસૂરિ શ્રીદેવાદસૂરિ શ્રીદેવપ્રભસૂરિ શ્રીનચંદ્રસૂરિ
શ્રીનરેંદ્રપ્રભ
શ્રીઉદયપ્રભ
શ્રી પધારેલ
શ્રીપદ્રદેવ
શ્રીરાજશેખર
શ્રીરાજશેખર
શ્રી તિલક
સુધાકળશ
૫ આ પ્રશસ્તિનાં પદ્યો આ જ લેખમાં પ્રસંગોપાત આઘાપાછા ફટનોટમાં આવી જવાથી અહીં આપ્યાં નથી.
* ૨૮ ક
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org