Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
મુનિરાજ શ્રી ચતુરવિજયજી संगीतोपनिषग्रंथं खाष्टाग्निशशि( १३८०)वत्सरे ।
ऋतुशून्ययुगेन्द्वब्दे ( १४०६ ) तत्सारं चापि निर्ममे ॥ ५१ ॥ આ લેકમાં પજ્ઞ ટીકાનો રચનાકાળ જણાવ્યું નથી, તથાપિ સાદ્વારના પહેલાને સમય હોઈ શકે; કારણ કે તેના દરેક અધ્યાયના અંતે પોતે નીચે મુજબ ઉલ્લેખ કરે છે.
इति श्रीमलधारिगच्छमंडनवादीन्द्र श्रीराजशेखरसूरिशिष्यवाचनाचार्यश्रीसुधाकलशविरचिते स्वोपज्ञसंगीतोपनिषद्ग्रन्थसारोद्धारे नृत्यपद्धतिप्रकाशनो नाम षष्ठोऽध्यायः ॥ ६॥ આ ગ્રંથના છ અધ્યાય છે તેના નામ અને લકસંખ્યા૧ ગીત પ્રકાશન
લેક ૯૪ ૨ પ્રસ્તારાદિ સોપાશ્રય તાલ પ્રકાશન ૩ ગુણ-સ્વર-રાગાદિ પ્રકાશન ૪ ચતુર્વિધ વાદ્ય પ્રકાશન ૫ નૃત્યાંગ-ઉપાંગ-પ્રત્યંગ-પ્રકાશન
૧૪૧ ૬ નૃત્યપદ્ધતિ પ્રકાશન
૧૫૧
૯૮
પ૯૦
અમને ઉપલબ્ધ થયેલી પ્રતિ જે કે છે તો નવીન લહિયાની લખેલી છતાં બહુ અશુદ્ધતા નથી. પ્રતને કદ ઇંચ ૧૧–૫ છે. પત્ર સંખ્યા ૨૦. બન્ને બાજુ મળી લાઈન ૩૦ અને દરેક લાઈનમાં આશરે ૫૫ અક્ષર છે.
આ ગ્રંથને આદ્ય કલેક આ પ્રમાણે– आनन्दनिर्भरपुरंदरपंकजाक्षी-नाट्यक्षणत्रुटितहारलताविमुक्तैः । मुक्ताफलैः किल दिवापि विसर्पितारा, यद्देशनावनिरभूत् स जिनः श्रिये वः ॥ १ ॥
દરેક અધ્યાયની શરૂઆતમાં ભિન્ન ભિન્ન રીતે મને હર કાવ્યમાં જિનસ્તુતિ કરવામાં આવી છે. પ્રસંગોપાત નાદ-રાગરાગિણી વિગેરેની ઉત્પત્તિ આદિ અનેક વિષયે ચચી ગ્રંથના ગૌરવમાં વધારો કર્યો છે. ગા. ઓ. સીરીઝ તરફથી છપાયેલ સંગીતમકરંદ તથા સંગીતપારિજા કરતાં આ ગ્રંથ વિશેષ મહત્તાવાળો છે એમ મારું માનવું છે.
આ બન્ને ગ્રંથે મળી શકે તેટલા સાધને એકત્રિત કરી સુંદર રીતે નવીન પદ્ધતિ પ્રમાણે પ્રસિદ્ધ કરાવવાની જરૂર છે. જો કેઈપણ સંસ્થા વિગેરે આ કામ ઉપાડી લે તે ગ્રંથરત્ન ઉધહીને ભેગ થતો બચે, જ્ઞાનોદ્ધારનો સારો લાભ મેળવે અને સંગીતપાસ માટે એક અપૂર્વ સાધનની ભેટ ધરી ગણાય. શતાબ્દિ ગ્રંથ ]
*
* *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org