Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
J
एमा दी तेजी गुरु परंपरा
સાહિત્યક્ષેત્રમાં સતત પર્યટન કરનાર કોઇપણ વિદ્વાન્ શ્રીસુધાકળશકૃત એકાક્ષરનામમાળાના દર્શનથી વંચિત રહ્યો હાય એમ મને લાગતુ નથી. જૈત, જૈનેતરાનાં પ્રાચીન ભંડાર અને વિદ્વાનાના શાસ્ત્રસંગ્રહમાં આ ગ્રંથની અનેક પ્રતિએ છૂટીછવાઈ ષ્ટિગેાચર થાય છે. તે ઉપરથી આ ગ્રંથનું પઠન-પાઠન પૂર્વે વિશેષ પ્રમાણમાં થતુ હશે એમ અનુમાન થાય છે.
झनियतुर पिव
શ્રી સમયસુંદરગણિકૃત અષ્ટલક્ષાથી ( અર્થ રત્નાવલી ), શ્રી ગુણુરત્નપંડિતકૃત નમસ્કારપ્રથમપદાર્થ અને શ્રી માનસાગરવિરચિત પ્રિારમ્ભમના (યાગશાસ્ત્ર પ્ર. ૧ Àાક ૧૦ ) Àાકની શતાથીમાં સાક્ષી તરીકે ટાંકેલા આ ગ્રંથનાં પુષ્કળ પદ્યો નજરે પડે છે તેથી એમ સાબિત થાય છે કે આ ગ્રંથ કદમાં અત્યંત લઘુ (માત્ર àા ૫૦ ) હોવા છતાં પ્રતિપદાના ચંદ્રની માફક વિદ્વાનો તેમ જ અભ્યાસી વિદ્યાર્થીઓને પ્રથમ અત્યંત પ્રિય થઇ પડેલા હાા જોઇએ.
ગ્રંથકાર છેવટના શ્લોકમાં ‘ મલધારિષ્ટ ગચ્છના આચાર્ય શ્રી રાજશેખરસૂરિના શિષ્ય હાવાનુ જણાવે છે, પરંતુ કયા સમયમાં ? એમની ગુરુપરંપરા કઇ ? કયા ગચ્છ ? તથા એમની અન્ય કઇ કૃતિ છે કે નહી ? તેની તપાસ કરવા અત્યારસુધી કાઇનું પણુ લક્ષ ખેંચાયુ હાય એમ નહી લાગવાથી, મને એમના અંગે જે માહિતી મળી છે તે વાચકવર્ગના ઉપયેગાથે અત્રે રજુ કરું છું.
૧-૨ આ બંને પ્રથા શેઠ દેવચંદ લાલભાઈ ઝવેરી જૈન પુસ્તકાહાર કુંડ ( સુરત ) તરફથી પ્રકાશિત થયાં છે.
૩ આ ગ્રંથ હજી સુધી મુદ્રિત થયા નથી. અમેએ એની પ્રેસકાપી તૈયાર કરી છે અને અનેાર્થસાહિત્ય સંગ્રહના ખીજા વિભાગમાં પ્રગટ કરવા ઇરાદો રાખીએ છીએ.
શતાબ્દિ ગ્રંથ ]
४. मलधारिगच्छभर्त्तुः सूरेः श्रीराजशेखरस्य गुरोः ।
शिष्यः सुधाकलश इत्येकाक्षरनाममालिकामतनोत् ॥ ५० ॥
Jain Education International
For Private & Personal Use Only
૨૭*
www.jainelibrary.org