________________
મુનિરાજ શ્રી ચતુરવિજ્યજી વીરનિર્વાણ સંવત ૯૮૦ (વાચનાંતરે ૯૯૩) વર્ષે દેવદ્વિગણિ ક્ષમાશ્રમણે પુસ્તકે લખવાની પ્રવૃત્તિ આરંભી તે સમયે તેમણે આ સ્થવિરાવલી (પટ્ટાવલી) બનાવેલી છે એમ પણ માનવામાં આવે છે, પરંતુ તે માન્યતા દોષ રહિત નથી. અન્યકૃત ગ્રંથમાં બીજાએ પ્રકરણ વિગેરે ઉમેરવાથી તે ગ્રંથની મહત્તાને હાનિ પહોંચે છે. એવું કાર્ય શિષ્ટ પુરુષ કદી પણ કરે નહી. થોડા સમય માટે આપણે સ્થવિરાવલી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણકૃત માની લઈએ તે પછી તેના છેવટમાં આપેલી–
सुत्तत्थरयणभरिये खमदममद्दवगुणेहिं संपुण्णे ।
देवहिखमासमणे कासवगुत्ते पणिवयामि ॥ આ ગાથાની શી દશા થાય ? કઈ પણ વિદ્વાન સ્વયં પિતાને માટે આવા શબ્દો ઉચ્ચારે ખરા? માટે તે જરૂર અન્યકૃત માનવી પડશે.
આ ગ્રંથ કોઈ રચે, વચ્ચે પ્રકરણ અન્ય ઉમેરે અને તેમના માટે ઉલ્લેખ ત્રીજી વ્યક્તિ કરે એ શું સંભવિત લાગે છે? માટે મારા ધારવા પ્રમાણે તો મૂળ ગ્રંથ અને તેની અન્ય ગાથા સુધીની સ્થવિરાવલી એ સર્વ એક જ વ્યક્તિ(બીજા ભદ્રબાહુ)ની રચના છે.
ગ્રંથકાર ઉપર્યુક્ત ગાથા લખી પટ્ટાવલીની સમાપ્તિ કરે છે તેથી પિતે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના શિષ્ય છે, સંતાનીય છે કે અન્ય વંશના છે તેને માટે વધુ ઊહાપોહ કરવાની આવશ્યકતા છે.
એમણે રચેલા ગ્રંથે. ૧ આચારાંગ
૪ ઉત્તરાધ્યયન નિર્યુક્તિ ૨ સૂત્રકૃતાંગ
૫ આવશ્યક ૩ દશવૈકાલિક
૬ સૂર્યપ્રજ્ઞપ્તિ ૩ ११ एतत्सूत्रं श्रीदेवर्द्धिगणिक्षमाश्रमणैः प्रक्षिप्तमिति क्वचित् पर्युषणाकल्पावचूण, तदभिमात्रेण श्रीबीरनिर्वाणात् नवशताशीतिवर्षातिक्रमे सिद्धान्तं पुस्तके न्यसद्धिः श्रीदेवर्द्धिगणिक्षमाश्रमणैः श्रीपर्युषणकल्पस्यापि वाचना पुस्तके न्यस्ता तदानी पुस्तकलिखनकालज्ञापनायैतत् सूत्रं लिखितमिति !
–કલ્પદીપિકા (સં. ૧૬૭૭) જયવિજય. ૧૨ પિતે રચેલી નિર્યુકિતઓનાં નામ ગ્રંથકાર પિતે આ પ્રમાણે જણાવે છે –
आवस्सय दसकालियस्स तह उत्तरज्म-मायारे। सुयगडे निज्जुत्तिं वोच्छामि तहा दसाणं च ॥ कप्पस्स य निज्जुत्तिं ववहारस्स य परमनिउणस्स ।
सूरियपन्नत्तीए वोच्छं इसिभासियाणं च ॥ आवश्य०नि. गा. ८२, ८३. ૧૩ આ નિયુકિત અત્યારે ઉપલબ્ધ નથી. જુઓ નિમ્ન લિખિત ઉલ્લેખ–
अस्या नियुक्तिरभूत् पूर्वे श्रीभद्रबाहुसूरिकृता ।
कलिदोषात् साऽनेशत् व्याचक्षे केवलं सूत्रम् ॥ મલયગિરિ–સૂર્યપ્રાપ્તિત્તિ. શતાબ્દિ સંય ]
૧ ૨૫ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org