________________
વાચનાચાર્ય શ્રી સુધાકળશ અને તેની ગુરુપરંપરા એમણે કેટલા વર્ષની ઉંમરે ભાગવતી દીક્ષા સ્વીકારી હતી તેને નિશ્ચય નથી, છતાં બાલ્યાવસ્થાથી જ વિદ્યાવ્યાસંગમાં જોડાયા હતા એમ એમના પિતાના જ નિમ્ન લિખિત પદ્ય ઉપરથી જણાઈ આવે છે.
शैशवेऽभ्यस्यता तर्क रतिं तत्रैव वाञ्छता ।
तस्य शिष्यलवेनेदं चक्रे किमपि टिप्पनम् ।। શ્રી દેવાનંદસૂરિ–
શ્રીમતિં વધુમૂતિgત્ર. સંજ્ઞક શ્રી ગૌતમસ્તોત્રના રચયિતા. શ્રી દેવપ્રભ--
અનર્થરાઘવરહસ્યદર્શ, શ્રી પાંડવચરિત્ર મહાકાવ્ય તેમજ મૃગાવતીચરિત્ર (ચં. ૬૭૦) ના રચયિતા. શ્રી નરચંદ્રસૂરિ--
એમણે મહામાત્ય વસ્તુપાલના આગ્રહથી કથા (૧૫) ૧૪ રત્નસાગર, ૧૫અનર્થરાઘવટિપન, તિસાર, પ્રાકૃતદીપિકાપ્રબોધ (શ્રી હેમપ્રાકૃતરૂપસિદ્ધિ ગ્રં. ૧૫૦૦) ન્યાયકંદલી ટિપ્પનક અને સંબોધપંચાશિકા (પદેશિક) વિગેરે ગ્રંથો રચ્યા છે. સંક્ષિપ્ત સમરાદિત્ય ચરિત્રકાર પ્રદ્યુમ્નસૂરિને એમણે ઉત્તરાધ્યયનની વાચના આપી હતી. સં. ૧૨૭૧ માં એમની આજ્ઞાથી ગુણવલ્લભે વ્યાકરણચતુષ્કાવરિ રચી છે. શ્રી દેવપ્રભસૂરિનું પાંડવચરિત્ર, તેમ જ ઉદયપ્રભસૂરિના ધર્માલ્યુદય કાવ્યનું સંશોધન એમણે કર્યું હતું. વસ્તુપાલ તેજપાલના એ માતૃપક્ષીય ગુરુ હતા. સં. ૧૨૮૮ માં એમણે રચેલાં શ્રી વસ્તુપાલ મંત્રીના સ્તુતિરૂપ પ્રશસ્તિ કાવ્યો ગિરનાર ઉપરના શિલાલેખોમાં નજરે પડે છે. ૧૭ આ આચાર્ય વિદ્વાન્ હોવા છતાં સંગીતવિદ્યામાં પણ પ્રવીણ હતા.
૧૪ સં. ૧૩૧૯ વર્ષે ભાદ્રવા સુદિ પ શુક્ર મહંધીજાની શાળામાં ધનપાળે લખેલી પ્રત સંઘવીને પાડાના જેનજ્ઞાન ભંડાર પાટણમાં છે. १५ टिप्पनमनर्घराघवशास्त्रे किल टिप्पनं च कन्दल्याम् ।
સારં થોતિષમદ્ ચઃ પ્રાકૃતીકામ ૨ | ન્યાયકંદલીપુંજિકામાં શ્રી રાજશેખરસૂરિ. १६ श्रीमते नरचन्द्राय नमोऽस्तु मलधारिणे । હે મેડનુત્તરા વેનોત્તરાગ નવાના ૨૩ /
સમરાદિત્ય ૧૭ જુઓ જિનવિજય પ્રા. લે. સં. ભા. ૨, લેખાંક ૩૯-૪૨. १८ तदंशे नरचंद्रसूरिरभवत् सच्छास्त्रसंगीतभृत्
સં. સ. ૬ ૦ ૪.
+ ૩૨ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org