________________
| Tet 1
-શેઠ દેવચંદ રામજી ઠંડાકર
કિમ કાર
(
ર
ક
જ
.
'કદર
સાચાં મેતી માટે જેમ સ્વાતી નક્ષત્ર, મીઠે મેરામણ, મત્સ્યનું જલતરણ અને વર્ષાના આગમનને વેગ કવચિત્ હોય છે તેમ ગૃહ-નક્ષત્રાદિ પચે પ્રભાવિક ગ દરમિયાન કેઈ પુણ્યાત્માને જ જન્મ થાય છે.
બરાબર સૈકા પહેલાં પંજાબના નાના ગામડામાં જ્યારે આત્મારામને જન્મ થયો ત્યારે તેમના બલવાન જન્મ-મૃગની ભાગ્યે જ કોઈને કલ્પના આવી હશે કે તે જેન જગતને પ્રભાવિક સીતારો–પંજાબકેસરીને પ્રખર તેજને શોભાવનારો થશે.
આત્મારામને ભલે તેના પિતા અને પિષક પિતા દીત્તા કે દેવીદત્તના ઉપનામથી સંબોધતા હોય પરંતુ જન્મવેગમાં ને રાશિ તેમજ સ્વભાવમાં આત્મારામ જ હતો અને પરિણામે તેમની સમર્થ શક્તિના પ્રભાવે ભલેને શ્રી વિજયાનંદસૂરીશ્વરજીના શિરોસ્થાને પહોંચ્યા છતાં જિંદગીભર અને અત્યારે પણ તેમને શ્રી આત્મા રામજીના નામથી સંભારતા અનોખો જ ઉલ્લાસ પ્રગટે છે તે તેમના જન્મકાળની સિદ્ધિાગ.
મહાન્ પુરુષોને ડગલે ને પગલે સિદ્ધિ હોય છે. પંજાબમાં જન્મી, પંજાબમાં જ ઉછરેલા અને ત્યાં તે વખતે પ્રચાર પામેલ સ્થાનકવાસી હવામાં ઉછરવા છતાં તેમને મૂર્તિ
3
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org