Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
सनियतरविन्न्य
तत्त्वार्थरत्नौघविलोकनार्थं सिद्धान्तसौधान्तरहस्तदीपाः । नियुक्तयो येन कृताः कृतार्थस्तनोतु भद्राणि स भद्रबाहुः ॥
–મુનિરત્ન-અમચરિત્ર શ્રી ભદ્રબાહુસ્વામી સમર્થ તત્ત્વવેત્તા થઈ ગયા છે. એમની સાહિત્ય-સેવા જૈન સમાજને ગેરલાસ્પદ બનાવે છે જેનાગોને અલંકૃત કરનારી એમણે રચેલી નિર્યુક્તિઓ જોઈ સાક્ષરે મંત્રમુગ્ધ બને છે. એવા મહાપુરુષના જીવનને અંગે બે શબ્દો લખવા સુચવસર પ્રાપ્ત થયે અને તે વળી આસોપકારી શ્રી વિજયાનંદસૂરીશ્વર જેવા પુનિત મહાત્માના શતાબ્દિ સ્મારક ગ્રંથ માટે એ બીના મને અત્યંત આનંદ ઉપજાવે છે.
વેતાંબર છે કે દિગંબર–સહુ કઈ શ્રી ભદ્રબાહુને માને છે. બન્ને પક્ષના અનેક વિદ્વાન નેએ થોડાઘણા ફેરફાર સાથે આલેખેલું એમનું જીવનચરિત્ર સંખ્યાબંધ ગ્રંથોમાં જોવામાં આવે છે અને જેન સમાજને મોટે ભાગે તેથી વાકેફગાર હોવાથી તે અહિં જણાવવાની આવશ્યકતા નથી. પરંતુ ભદ્રબાહુ નામની બે વ્યક્તિઓ ભિન્ન ભિન્ન સમયે થયેલ છે તે બન્નેની ગુંચવાઈ ગયેલ જીવન–ઘટનાના ઉકેલ માટે મારે આ પ્રયાસ છે.
અદ્યાવધિ ઉપલબ્ધ જૈન વાડ્મય તરફ નજર કરતાં કોઈ પણ સ્થળે બીજા ભદ્રબાહને ઉલ્લેખ દષ્ટિગોચર થતો નથી. પૂર્વકાલીન ગ્રંથકારે તો એક જ વ્યક્તિ માનીને દરેક પ્રસંગ પંચમઢુતકેવલીના નામે જ જણાવે છે, પરંતુ ઐતિહાસિક દષ્ટિએ નિહાળતાં અને
१ वदामि भद्दबाहुं पाईणं चरमसयलसुयनाणिं ।। સુત્તર રામસિં રાહુ જે ૨ વઘારે છે –દશાશ્રુતસ્કંધ ચૂણિ પી. ૪,૧૦૦
-પંચકલ્પભાષ્ય–સંધદાસગણિ, પી. ૪,૧૦૩ अनुयोगदायिनः सुधर्मस्वामिप्रभृतयो यावदस्य भगवतो नियुक्तिकारस्य भद्रबाहुस्वामिनश्चतुर्दशपूर्वधरस्याचार्यस्तान् सर्वानिति।
–શીલાંકાચાર્ય - આચારાંગસૂત્રવૃત્તિ. अरिहंते वंदित्ता चउद्दसपुची तहे व दसपुवी।
– ઘનિર્યુક્તિ. ગા. ૧
* ૨૦ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org