________________
જિક
હવાઇન લાલ દલીચંદ દેશ
[ જાગૃત બનતી પ્રજા જેમ પિતાના ભૂતકાળના વીરોને ભાવનાની ભૂમિ પર પધરાવી, નવા યુગની દૃષ્ટિએ તેઓના નવેસર મૂલ્ય મૂલવતી જાય છે, તેમ બીજી બાજુ નવા વીરાને નીપજાવંતી જાય છે. ].
-
૧ મહાન વિભૂતિઓનાં લક્ષણ મહાકવિશ્રી કાલીદાસે કહ્યું છે કે લોકિક સાધુઓની વાણી અર્થને અનુસરે છે, જ્યારે આદ્ય ઋષિઓ (અલૈકિક સાધુઓ)ની વાણીને અર્થ અનુસરે છે –
लौकिकानां हि साधुनामर्थं वागनुवर्तते ।
ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति ॥ - એક સુભાષિત સાચું કહે છે કે લોકેત્તર મહાજનનાં વા કરતાં પણ કઠણ અને પુષ્પ કરતાં પણ કમળ ચિત્ત કેણ પારખવાને શક્તિમાન છે?
वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि ।
लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति ॥ વીરો અને વિરપૂજા ( Heroes and Hero-Worship ) એ નામના પુસ્તકમાંથી એક વિદ્વાન એમ લખે છે કે કાર્લાઇલ મહત્તાનાં બે મુખ્ય લક્ષણ ગણાવે છે – Sincerity of purpose and Earnesiness of conviction ataic sticud Rulovaવિમલતા-શુદ્ધાત્મભાવ અને ઉત્કટ શ્રદ્ધા. આ બંને આવશ્યક ગુણો સામાન્ય મનુષ્યમાં કવચિત્ કવચિત્ અમુક અમુક પ્રસંગે નજરે પડે છે, પરંતુ મહાન પુરુષોને આ સામાન્ય શતાબ્દિ ગ્રંથ ]
•: ૧૦૫ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org