Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
3. હીરાનંદ શાસ્ત્રી અને શ્રી સારાભાઈ મણિલાલ નવાબ. ડમાં સાત વ ની સ્થાપના કરવી પડી છે અને વ્યંજનો તેત્રીસ હોવાથી એક બીજી પાંખડીમાં પણ સાત ૪ ની સ્થાપના કરવી પડી છે. આ રીતે ચિત્રકારે પહેલું વર્તલ ચીતરેલું છે. આ મંત્રાક્ષરોની સ્થાપના શા હેતુથી કરવામાં આવી તેની બરાબર અમને માહિતી નહી હોવાથી તેની સમજણ અમે અહીંઆ આપી નથી.
બીજા વર્તુલાકારમાં વાદળી રંગની લીટીઓ દોરીને પાણીની રજુઆત ચિત્રકારે કરેલી છે.
ત્રીજા વર્તુલાકારમાં આઠ દિશાઓમાં આઠ કમલની પાંખડીઓની આકૃતિઓ ચીતરીને અનુક્રમે ૧-પૂર્વ દિશામાં છે. શ્રી અર્થ: શમ્યો નમ: વિ ફ્રી શ્રી પૃતિ અક્ષરો લખેલા છે અને અરિહંતને વર્ણ ઉજવળ હોવાથી સફેદ વર્ણવાળા અરિહંતની આકૃતિ તથા અરિહંતપદના અધિષ્ઠાયકની આકૃતિ ચિત્રકારે ચીતરેલી છે. ૨અગ્નિકોણમાં જે દી તો નમ:. શનિ સોમ સ્ટફમી મા પૈણી વગેરે દેવીઓની બીજા સિદ્ધપદની સાથે સ્થાપના પણ કરવામાં આવી છે, અને સિદ્ધને વર્ણ રક્ત હોવાથી રક્ત વર્ણવાળા સિદ્ધની આકૃતિ તથા સિદ્ધપદના અધિષ્ઠાયકની આકૃતિ ચિત્રકારે ચીતરેલી છે. ૩–દક્ષિણ દિશામાં ૩ ફ્રી સર્વસૂરિ નમ: | મ | મંત્રી સરસ્વતી નયા ગં વગેરેની સ્થાપના આચાર્યપદની સાથે કરવામાં આવી છે, અને આચાર્યનો વર્ણ પીત હોવાથી પીત વર્ણવાળા આચાર્યની આકૃતિ તથા આચાર્ય પદના અધિષ્ઠાયકની આકૃતિ ચિત્રકારે ચીતરેલી છે. ૪નૈઋત્ય કોણમાં 3 દૃી પાયાભ્યો નમ:. વુધા નૈર(દ)ત વિનય નિત્યા વિના વગેરેની
સ્થાપના ઉપાધ્યાયપદની સાથે કરવામાં આવી છે, અને ઉપાધ્યાયનો વર્ણ નીલ હોવા છતાં ચિત્રકારે આ ચિત્રમાં ભૂલથી પીત વર્ણવાળા સાધુની આકૃતિ તથા તેના અધિષ્ઠાયકની આકૃતિ ચીતરેલી છે. પ–પશ્ચિમ દિશામાં ઍ દી સર્વસાધુભ્યો નમ:વળી સુદ અનિતા મદ્રઢવા માંગુ વગેરેની સ્થાપના સાધુપદની સાથે કરવામાં આવી છે અને સાધુને વર્ણ શ્યામ હેવાથી શ્યામ વર્ણવાળા સાધુની આકૃતિ તથા સાધુપદના અધિષ્ઠાયકની આકૃતિ ચિત્રકારે ચીતરેલી છે. –વાયવ્ય કોણમાં ૐ થ્રી જ્ઞાનેન્યો નમઃ વાયુ શુ જામવાળા સાનંદ્રામાજિની નમ: વગેરેની સ્થાપના કરવામાં આવી છે, અને જ્ઞાનનો વર્ણ ઉજજવળ હોવા છતાં ચિત્રકારે આ ચિત્રમાં પીત વર્ણવાળા સાધુની આકૃતિ તથા તેના અધિષ્ઠાયકની આકૃતિ ચીતરેલી છે. ૭ઉત્તર દિશામાં ૐ દી તત્વ()દષ્ટિભ્યો નમ: ઘના સાનિ | માયા ના(મા) યાવિની રઢિી મુકમ્યો નમ: વગેરેની સ્થાપના કરવામાં આવી છે, અને તત્ત્વદષ્ટિ એટલે દર્શનપદનો વર્ણ ઉજજવળ હોવા છતાં ચિત્રકારે આ ચિત્રમાં ઉપર્યુક્ત પદની માફક પીત વર્ણવાળા સાધુની આકૃતિ તથા તેના અધિષ્ઠાયકની આકૃતિ ચીતરેલી છે. ૮-ઈશાન કોણમાં છે. Ė વારિભ્યો નમ: શૂરાન રા, વરી થી સ્ત્રિયા વગેરેની સ્થાપના કરવામાં આવી છે, અને ચારિત્રપદનો વર્ણ ઉજજવળ હોવા છતાં આ ચિત્રમાં પણ ઉપર્યુક્ત પદની માફક પીત વર્ણવાળા સાધુની તથા તેના અધિષ્ઠાયકની આકૃતિ ચિત્રકારે ચીતરીને આ ત્રીજા વર્તુલાકારનું કામ સમાપ્ત કરેલું છે. શતાબ્દિ ગ્રંથ]
* ૧૧ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org