________________
શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ તે માર્ગના સાધુ તરીકે માર્ગ તજી, મૂર્તિપૂજક જૈવે. જૈન સાધુ (સંવેગી) થયા એ તેમનમાં પોતાને સત્ય લાગે તે વિના સંકોચે અને પ્રતિષ્ઠાના ભેગે પણ અનુસરવાની નિડરતા, ક્રાંતિ અને પ્રબળ આત્મશક્તિ સૂચવે છે. - શ્રી દયાનંદના મતને પ્રચાર પંજાબમાં બહુ થયું. તેમણે મૂર્તિપૂજા સામે તેમ જ જેનધર્મ સામે અણછાજતાં આક્રમણ કર્યા. આની સામે અજ્ઞાનતિમિરભાસ્કર નામને ગ્રંથ પ્રમાણ અને દાખલા-દલીલપુર:સર રચી શ્રી આત્મારામજીએ તેને ખાન્યા. તેમણે શ્રી દયાનંદની માફક પિતાના વક્તવ્યનું પ્રવર્તન–પિતાના ઉદ્દેશને પ્રસાર કરવામાં હિંદી ભાષાને જ ઉપગ પોતાના ઉપદેશે અને ગ્રંથોમાં કર્યો. તે વખતની હિંદી ભાષા હાલ જેટલી ખેડાયેલી નહોતી, પણ તે દેશમાં ઘણેખરે સ્થળે અને ખાસ કરી પંજાબમાં પ્રચલિત હોઈને એ જ ભાષા પિતાના વિષયને અનુકૂળ હતી. રાષ્ટ્રભાષા રાષ્ટ્રવિધાનને એક પાયે છે એ સિદ્ધાંત સ્વીકારાયે. તેમની વિવાદશક્તિ તે વખતને અનુરૂપ હતી. પ્રમાણ આપી તર્ક અને ન્યાયથી વિષયની છણાવટ કરવાની શક્તિ, શાસ્ત્રાભ્યાસ, પાંડિત્ય અને છતાં નમ્રતા હેઈ સામાના પર અને સમાજમાં ઘણું અસર અને પ્રતિષ્ઠા તેમણે ઉત્પન્ન કરી.
તેમની સમયજ્ઞતા અનુકરણીય હતી. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ પ્રમાણે જે સમાજ અને જૈનધર્મની ઉન્નતિ કરવામાં જે સાધન એગ્ય હોય તેને ખપ કરવાને તેઓ પ્રેરતા. તેમણે પિતાના સમયની સ્થિતિ થોડા પણ ખરા શબ્દમાં નિર્ભયપણે જણાવી કે –
" जैन धर्म में तो नुकस किंचिन्मात्र भी नहीं है, परंतु शारीरिक और मानसिक ऐसी सत्ता इस काल में इस भारतवर्ष के जैनीयों में नहीं है, जिस से मोक्ष का मार्ग जैसा कथन किया है वैसा संपूर्ण नहीं पाल सक्ते हैं । इस काल मुजब जैसा साधुपणा और श्रावकपणा कहा है तैसा तो पालते है, परंतु संपूर्ण औत्सर्गिक मार्ग नहीं पाल सक्ते है । १।दूसरा यह नुकस है कि इन्हों में ( जैनीयों में ) विद्या का उद्यम जैसा चाहिये वैसा नहीं हैं। २ । ऐक्यता नहीं है, साधुओं में भी प्रायः परस्पर ईर्षा बहुत है । ३ । यह नुकस जैन धर्म के पालनेवाले सांप्रति ૪ નૈનીય હૈ, પરંતુ જૈન ધર્મ મેં તો વો ભી નઈં [ વિ. પૃ.૧૨.] ધર્મ અને દેશોન્નતિ સંબંધી એ અભિપ્રાય વ્યક્ત કર્યો કે –
"धर्म की प्रबलता होने से देशो में न्यायनीति से चलना, परस्पर एकत्व का होना, परोपकार का करना, सर्व जीवों पर दया करनी, सत्य बोलना, विश्वासघात न करना, सद्विद्या का अभ्यास करना, संतोष से जिंदगी पूरी करनी, चोरी, यारी, अभक्षभक्षण, अपेयपान इत्यादिकों का वर्जना, अनेक प्रकार के मिथ्यादृष्टि देवतादि के मानने का त्याग करना इत्यादि शुभकर्म શતાબ્દિ ગ્રંથ ].
•: ૧૧૫ •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org