Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રીમદ્દ આત્મારામજી તરફથી પત્ર __ हम बांधनी अच्छी जाणते हैं परंतु हम ढुंढीए लोक में से मुहपत्ति तोड़ के नीकले हैं इस वास्ते हम बांध नहीं सक्ते है और जो कदी बांधनी इच्छीए तो यहां बडी निंदा होती है और सत्य धर्म में आये हुए लोकों के मन में हीलचली हो जावे इस बास्ते नहीं बांध सक्ते हैं सो जाणना।
___ अपरं च हमारी सलाह मानते हो तो तुमको मुहपत्ति बांधने में कुच्छ भी हानि नही है क्यों कि तुमारे गुरु बांधते है और तुम नहीं बांधो यह अच्छी बात नहीं है। आगे जैसी तुमारी मरजी, हमने तो हमारा अभिप्राय लिख दीया है सो जाणना ।
और हम को तो तुम बांधो तो भी वैसे हो और नहीं बांधो तो भी वैसे ही हो परं तुमारे हितके वास्ते लिखा है, आगे जैसी तुमरी मरजी ।
१९४७ कत्तक वदि ०)) वार बुध दसखत
वल्लभविजय की वंदणा वांचनी दीवाली के रोज दश बजे चिठी लिखी हैx
શ્રી
મુંબાઈબંદર શ્રાવક પુણ્ય પ્રભાવક દેવગુરુભકિતકારક શા. મગનલાલ દલપતરામ ઝંડીઆલેથી લિ. આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજજી આદિ સાધુ ૧૦ ના તરફથી ધર્મલાભ વાંચજો.
કાગળ તમારે ઘણા દિવસ થયાં નથી તે સંભાળીને લખશો. અત્રે સુખસાતા છે. છાપું ગુજરાતી હાલમાં બંધ કરજે કારણ કે જેન યુનીયન કલબના તરફથી નિરંતર મુંબઈ સમાચારનું છાપું હમને મળે છે વાતે હાલ તુરત બંધ કરજે. જ્યારે જરૂર જેવું માલુમ પડશે તે તમને લખી જણાવીશું.
વિશેષ જે શાસ્ત્રોના લેખ અનાર્ય દેશ સંબંધી લખી મોકલ્યા હતા તેનું શું કર્યું? હજુ સુધી કાંઈ પણ માલૂમ પડયું નથી વાસ્તે સમાચાર સર્વ હકીકત સાથે લખી જણાવજે.
વિશેષ હમોએ અત્રેથી ભાઈ નવલચંદભાઈને કાગળ લખ્યું. હતો તેહનો પણ જવાબ નથી વાસ્તે ધર્મલાભ સાથે તેઓને કહેજો કે જવાબ લખતાં ઢીલ થવાનું શું કારણ છે –
1 x આ પત્રને મૂળ હસ્તાક્ષરમાં ફેટોગ્લૅક મહપત્તિચર્યા–સાર નામના સં. ૧૯૯૦ માં પ્રસિદ્ધ થયેલ પુસ્તકમાં પૃ. ૮૪ અને ૮૫ વયે આપેલ છે, તે પરથી આની નકલ ઉતારી છે.– સંપાદક,
શતાબ્દિ ગ્રંથ ]
- ૧૨૫:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org