________________
શ્રી આત્મારામજી મહારાજ અને તેઓશ્રીના આદર્શો ગુણો
મહારાજે કાઇની પણ પરવા કર્યા સિવાય શુદ્ધ સનાતન માર્ગની સિંહગર્જના કરી એ બધાને એકી હાથે વિદારી નાંખ્યા અને સમાજમાં પુન: નવું ચેતન રેડી જનતાને ધર્મ પરાયણુ બનાવી, એ સિવાય સમાજમાં અનેક અંધાધુધીની કુપ્રવૃત્તિએ ચાલી રહી હતી તેના દીએ સશાસ્ત્ર પ્રમાણથી આપી જનતાને પોતાના કત્તવ્ય સન્મુખ આણી. આટલાથી જ શ્રી આત્મારામજી મહારાજે ઇતિશ્રી માની નહેાતી. તેઓશ્રીએ એક મહાન્ ક્રાંતિ સમાજમાં જળવી હતી. આ સદીમાં કેાઇ પરદેશ-વિલાયત જતું તે તેને સ`ઘ બહારની શિક્ષા આપવામાં આવતી. લંડન, અમેરીકા, જરમની, જાપાન વિગેરે દેશેામાં જનાર ઉપર અનેક જાતના અઘટિત પ્રહાર કરવામાં, જનારને ત્રાસ દેવામાં, સ્થિતિચુસ્ત સમાજ મેાખરે હતા. તેવા કટોકટીના સમયમાં શ્રી આત્મારામજી મહારાજે સમાજના સ્થિતિચુસ્તાની પરવા કર્યા સિવાય ધર્મોની ખાતર મેાખરે રહી, પેાતાના પ્રતિનિધિ બનાવી શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધી બેરીસ્ટરને અમેરીકાની ચિકાશે। સર્વધર્મ પરિષદમાં મેાકલાવ્યા. સર્વધર્મ પરિષદમાં જૈનધર્મના વિજયી વિજય વાવટા ફરકાવી શ્રીયુત ગાંધી પાછા આવે છે ત્યારે રૂઢીચુસ્તા મલીને પેાતાની ધર્મડી સત્તાની રૂએ તેને સંઘ બહાર કરવાના હુકમ જારી કરવા લાગ્યા તેટલામાં મુંબઇમાં બિરાજમાન પૂજ્યપાદ શાંતમૂર્ત્તિ શ્રીમાન્ મોહનલાલજી મહારાજ ( તે સમયમાં એએશ્રી પણ એક પૂજ્ય અને પ્રતાપી મહાત્મા હતા. ) ને પૂછવામાં આવે છે કે અમારે શું કરવું ? ત્યારે શ્રીમાન્ માહનલાલજી મહારાજ જણાવે છે કે શ્રી આત્મારામજી મહારાજ કે જે અત્યારે શાસનમાં અસાધારણ વિદ્વાન્ અને મહાન આચાય છે તેમણે શ્રીયુત ગાંધીને વિલાયત મેાકલાળ્યેા છે તા તમે તેમને પૂછે. આ ઉત્તરથી સીધા પત્ર મહારાજશ્રીને પુજામમાં લખવામાં આવ્યા. પત્રમાં એ પણ લખી દીધું હતું કે અમે ગાંધીને સંઘ બહાર કરીએ છીએ. આપના શા હુકમ છે ? આના ઉત્તરમાં મહારાજશ્રીએ એવા તા સુંદર અને સરસ ઉત્તર આપ્યા કે મુંબઇના શ્રી સંધ વિચારમાં પડી ગયા. શ્રી આત્મારામજી મહારાજના સચોટ ખુલાસાઓ વાંચી રૂઢીચુસ્તા ઠંડાગાર થઇ ગયા અને સંઘ બહારનેા હુકમ રદ થયા. શ્રી આત્મારામજી મહારાજે હિમ્મત ધરી તેજસ્વી શબ્દોમાં જણાવ્યુ કેથાર્ વના ધર્મ કે वास्ते श्रीयुत गांधी तो समुद्रपार अमेरीका चिकागो धर्मपरिषद में गया मगर एक समय थोड़े ही अरसे में ऐसा आवेगा कि अपने मौजशौक लिये, ऐशआराम के वास्ते, व्यापार रोजगार के लिये समुद्रपार विलायत आदि देशो में जावेंगे उस वख्त किस को સંઘ વદાર સ્તને? વિગેરે શબ્દો તેઓશ્રીના આજે સાચા પડે છે. અક્ષરશ: સત્ય પડ્યા છે. વીસમી સદીના એ મહાન્ ક્રાંતિકારી મહાત્મા શ્રી આત્મારામજી મહારાજની એ ભવિષ્યવાણી આજે ખીલકુલ સાચી પડી છે. ધન્ય છે એ નરવીર મહાત્માને !
• વીસમી સદીના અખંડ તેજસ્વી જ્યેાતિધર
જેમ આકાશમ ́ડલમાં અનેક ગૃહા, નક્ષત્ર અને તારાઓ વિગેરે રહેલા છે, એક એકથી એક એક તેજસ્વી અને પ્રકાશમાન નજરે આવે છે; છતાં એ બધામાં અમરણિ અધિક તેજસ્વી અને ચડીયાતા છે. એની ખરાખરી કરે તેવા એક પણ જોવા નહીં મળે. તેવી જ રીતે શુદ્ધ સનાતન સત્યમાર્ગ પ્રરૂપક, ધૈર્યવાન શ્રી આત્મારામજી મહારાજ આ
-: ૧૪૨ :
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org