________________
શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ
પગથિયાં બનાવાયાં. આ સર્વનાશમાંથી પણ સમયસૂચક જૈને એ જેટલું બન્યુ તેટલું બચાવ્યું. અની શકે તેટલી પ્રતિમાઓને પ્રાસાદોમાંથી ખસેડી જમીનમાં ભડારી; ગ્રંથભંડારાને પણ છુપાવ્યા.
ધીમે ધીમે મુસલમાનને સ્થાયી થવા માટે પ્રજા સાથે ભળવાની જરૂર પડી, તેથી તેમની સાથે સહકાર કરીને જૈનાએ ફરીથી રાજ્યપ્રકરણમાં ઝંપલાવ્યું. વ્યાપારી તરીકેની તેમની ગુજરાત ઉપરની સત્તા, તેમના નીતિમય જીવનની પ્રતિષ્ઠા અને કુનેહથી મુસલમાને પણ તેમના ઉપર મુગ્ધ થયા. બાદશાહી અંત:પુરામાં કાઇ ન જઈ શકે ત્યાં પણ જૈન ઝવેરીએ અમુક હદ સુધી જવા લાગ્યા. રાજ્યની સારી જગ્યાએ ઉપર પણ નીમાવા લાગ્યા. રાજકારણમાં સત્તાધારી બનતાં જેનેએ ક્રીથી અહિંસાને વિજય વાવટા ફરકાવવાને અને તેાડી પાડેલા અગર છઠ્ઠું થયેલા જિનપ્રાસાદેને પુનરુદ્ધાર કરવાતા પ્રયત્ન આરંભ્યા. તેઓ એટલા બધા સત્તાધારી થયા કે સમરસિંહ જેવાએ તે મૂર્તિપૂજાના કટ્ટરવરે।ધી ગુજરાતના સૂબા અલપખાનની મદદથી જ શત્રુંજયને સંધ કાઢયો અને તે તીને પુનરુદ્ઘાર સંવત ૧૩૭૧ માં કરાવ્યેા.
તે પછી સંવત ૧૪૬૮ માં પાટણમાંથી ગુજરાતની રાજધાની ખસેડીને તે વમાં સ્થપાએલા અમદાવાદમાં મુસલમાની પઠાણ સુલતાનેા લાગ્યા ત્યાંસુધીના લગભગ એક સૈકાને ઇતિહાસ અંધકારમય છે.
ગુજરાતનું પાટનગર અમદાવાદ વસાવનાર બાદશાહ અહમદશાહના દરબારમાં ગુણરાજ સંઘવી, ગદા મ`ત્રી, ક ણુ મંત્રી તથા તેની ગાદી ઉપર આવનાર મહમદશાહ બાદશાહે સન્માનેલા સદા શેઠ (જેએએ સ. ૧૫૦૮ ની સાલમાં પડેલા ભયંકર દુષ્કાળ વખતે અન્નસત્રા-દાનશાળા ખુલ્લાં મૂકાવ્યાં હતાં. ) વગેરે જૈન શ્રેષ્ઠીએ ગુજરાતના પઠાણુ સુલતાનાના દરબારમાં પણ સારી લાગવગ
ધરાવતા હતા.
કાલક્રમે મેગલે આવ્યા અને સમ્રાટ અકબરે ગુજરાતના છેલ્લા પઠાણુ સુલતાન બહાદુરશાહ પાસેથી ગુજરાત જીતી લઈ મેગલ સામ્રાજ્ય સાથે જોડી દીધું. એ મહાન સમ્રાટ જૈનેાના સંસ`માં આવ્યા અને તેમનાં સયમ, તપ, ચારિત્ર્ય તથા શ્રદ્ધાથી તેમના ઉપર મુગ્ધ થયેા. સમર્થ જૈનાચા શ્રી હીરવિજયસૂરિને તેણે ગુજરાતથી પોતાની મુલાકાતે ખેલાવ્યા. ગુરુનાં પ્રવચન અને ચારિત્ર્યથી તે એટલા બધે મુગ્ધ થયા કે મુસલમાન હોવા છતાં અહિંસા ધર્મ સમજ્યા અને વરસના અમુક ભાગલગભગ છ માસ અને છ દિવસ-લગી શિકાર અને માંસાહાર બંધ કર્યાં. પર્યુષણ દરમ્યાન તેણે દેશભરમાં પ્રાણી સમસ્તને અભય આપવાનું ફરમાન કાઢ્યું. મહાન ગુરૂને ‘ જગદ્ગુરૂ ’તે। . માનવા ઇલ્કાબ આપ્યા અને શત્રુંજય, ગિરનાર, આમૂજી, સમેતશિખરજી અને તારંગાજી વગેરે તીર્થા ઉપર નેાની માલિકી ‘ યાવચ્ચ દ્રદિવાકરો ' સ્વીકારી તે તીથૅ બક્ષિશ આપ્યાં. ( આ બક્ષિશ પત્રાની મૂળ નકલા અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં છે. )
સમ્રાટ અકબર પછી જૈનેાચાય શ્રી વિજયસેનસૂરિના હાથ નીચે કેળવાએલા શહેનશાહ જહાંગીર પણ જૈન ધર્મના એટલા જ પક્ષપાતી બન્યા અને શાહજહાંએ પણ આ ધર્મ તરફ સંપૂર્ણ સહાનુભૂતિ બતાવી પોતાના પુત્રધર્મ બજાવ્યા.
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
*G #
www.jainelibrary.org