Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રીમદ્ આત્મારામજી તરફથી પત્ર રા. વીરચંદ રાઘવજી ગાંધી, શેઠ ફકીરચંદ પ્રેમચંદ કે જેમનો ઉલ્લેખ આ પત્રોમાં કરવામાં આવ્યો છે તે હતા. એક બીજી સંસ્થા નામે જેન યુનિયન કલબ હયાત હતી. તે વખતે જેન પત્રિકા નામનું પત્ર પણ ચાલતું હતું. તે કલબ, પત્ર, તેમ જ પંડિત અમીચંદ વિષે વિશેષ ખબર મેળવવાની રહે છે.
રા. સુશીલ લિખિત ચરિત્રમાં પૃ. ૮૧-૮૩ માં છપાયેલ પત્ર શ્રી ઝવેરસાગરજીના પ્રશ્નપત્રનો ઉત્તર છે, જ્યારે પૃ. ૭ર પર ઉલ્લેખેલ પત્ર આમાં નં. ૧ માં આખો આપ્યો છે.
ગુરુદેવ તરફથી ગયેલા પત્રે મળી આવે તે હજુયે ઘણા પ્રકાશ પડે, અને જેઓ શોધ કરી તે બહાર પાડશે તેઓ એક સવિશેષ સેવા બજાવશે.–સંપાદક.].
स्वस्ति श्री अहमदावादे श्रावक पुण्यप्रभावक देवगुरुभक्तिकारक सेठ दलपतभाई भगुभाई सपरिवार योग्य लिषी सहर अंबाला से साधु आत्मारामजी तरफ से धर्मलाभ वांचना । अपरं च अत्र देवगुरुपसाए सुखसाता छै आप के सदा आनंद रहै । आगे मैने इतने दिन जो आप को कागल नहि लिखा तिसका कारण ए छै कि दो माणस धांगधराना मेरे पास लोदीहाने रात्रि के बे वागे आव्या हता अने सवेरे कहने लगे हमने संयम लेना है जे कर तुम देवोगे तो ठीक है नहीतर हम पोते वेष पहरी लेतूं, क्यों कि हमारा आज का महूर्त है । तिसकाल में मेरे को तो ताप आता था तब तिन को साधुयोंने वेष दे दीना पीछे तहाथी मैं जीरे गाम में गया ताहां आपनो कागल अंबाले थाइने आव्यो के धांगधरावाला तुमारी पासे आया होवे तो तुमने दीक्षा न देणी, तब तो मुझकों बहुत लज्या आई । मैरी मनमें लज्जा आवी के शेठजी लखे छे तुमने दीक्षा न देवी अने इनकों तो वेष दे दीया अब मैं शेठकुं क्या जुबाब लिखु ? इस लज्जा करके आप को चिट्ठी नही लीखी। मेरे सतगुरुजी महाराज स्वर्गवासी हो गये तेनी मैनें आपकों लज्जा करके कोइ चिठी नही लिखी अनें आपनें तो मुझकों निलायक जाण के चिठी नहीं लिखी इस बात में आप सच्चे है । परंतु मेरी निलायकी की तर्फ आप को ख्याल न करना चाहिये, क्यु कि मेरी तुछ बुद्धि है। श्री सत्गुरुका बी समाचार मैने जात्रावाले पंजाबी भाइयों से सुणीया है और आप का करा उच्छव भी सब सुणा है । आप मेरेकों श्री शत्रुजयजी का सर्व हाल लिखे, सरकार की तर्फ से क्या ठहरा है पक्का ।।
सं. १९३९ दूजे श्रावण शुदि ९ लिखी आत्मरामें*
* આ પત્ર ખૂદ પોતાના હાથનો લખેલે છે જે ૧૦૮ શ્રી પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજીની પાસે છે.
.: १२२.
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org