Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. મૈહનલાલ દલીચંદ દેશાઇ
'}}
अपने लडकों को संस्कृत धर्मशास्त्र पढ़ाता है, और जैनी साधु भी प्राये विद्या नहि पढ़ते हैं। क्यों कि उनकों खाने का तो ताजा माल मिलते है वे पढ़के क्या करे ? और कितने क यतिलोक इंद्रियों का भोग में पड रहे हैं सो विद्या क्यों कर पढ़े ? विद्या के न पढ़ने से तो लोक इन कों नास्तिक कहने लग गये है, फेर भी जैन लोगों को लज्जा नहि आती है, जैनलो क चूरमे के लाडू और दूधपाकादिक के खाने वास्ते तो हजारो एकठ्ठे हो जाते है, परंतु पुस्तकों के उद्धार वास्ते सूते पड़े है । हमारे लिखने का प्रयोजन तो इतना ही है कि जैन लोगों को उचित है कि सर्व देशवाले मिलके पाटन, जैसलमेर, खंभात प्रमुख के भंडारे पुस्तको का जीर्णोद्धार करावें, और बड़े बड़े शहरो में जैनशाला बना के अपने लडकों को संस्कृतादि. विद्या पढ़ावे, और आगम विना अन्य योग्य ग्रंथ लिखावादि कर के प्रसिद्ध करें, जीस में फेर जैन धर्म की वृद्धि होवे । [ . તિ. મા. વંડે ત્ રૃ. રૂ] જ્ઞાનપ્રાપ્તિ, જ્ઞાનપ્રચાર એ સદ્ગત સૂરિનું ધ્યેય હતુ અને તે માટે તેનાં સ ઉપકરણા-ગ્રંથા વગેરે સંઘના ભંડારામાં ચા ખાનગી વ્યક્તિઓને ત્યાં શુસ પડ્યાં રહે અને જનતાને કામ ન આવે એ ટાળી તે સર્વને જનાપયેગી કરવા જોઇએ, તેની પ્રસિદ્ધિ કરવી જોઈએ અને જૈન બાળકાને ધર્માભ્યાસ પ્રાપ્ત થાય તે માટે જ્ઞાનશાળાઓ ઠેર ઠેર ખુલાવી ઘટે એવા તેમના ઉપદેશ સતત વહેતા રહ્યો અને એને પરિણામે ગુજરાંવાલા આદિ અનેક સ્થળે પુસ્તકભંડારા થયા, તેમાં કેટલાક અનુપલબ્ધ ઉપયેાગી ગ્રંથાની નકલે કરાવીને મૂકાઇ. આથી જે કયાંય ન મળે એવાં પણ પુસ્તકા આ ભંડારમાં સાંપડ્યાં. દા. ત. શ્રી શાવિજય મહેાપાધ્યાયકૃત અનેકાંતવ્યવસ્થા. આ સર્વે ભંડારોનુ સૂચીપત્ર શ્રી બનારસીદાસ જૈન તરફથી તૈયાર થયેલુ છે તે જ્યારે પ્રકટ થશે ત્યારે તેને ખ્યાલ આવશે. વળી જ્ઞાનશાળાએ પણુ ઘણે સ્થળે સ્થપાઇ; પુસ્તકાલયે ઉઘડ્યાં
જન વિદ્વાન નામે એ. રૂડોલ્ફ હાલ કલકત્તાની રોયલ એશિયાટિક સાસાયટીમાં રહી આપણા જૈન આગમ પૈકી વાસગઢસામે-ઉપાસકદશાંગ એ નામના સૂત્રનુ સ ંશાધન કરતા હતા. તેમણે તેના કેટલાક પારિભાષિક શબ્દોના અર્થ સમજવામાં પડેલી મુશ્કેલી તે વખતે ‘ જૈન શાસ્ત્રમાં પારંગત ’ · જિનધર્મમાં રધર ' એવા આપણા ચિર ત્રનાયક દૂર કરશે એવું જાણી તેમની સાથે પત્રવ્યવહાર ચલાવી, પાતે ઘણી ખાખતાના ખુલાસા મેળવ્યા. એથી તેને એટલેા બધા સતાષ થયા કે તે પુસ્તક પણ શ્રી આત્મારામજીને અણુ કર્યું અને તેમાં તેમની અણપત્રિકા પોતે સંસ્કૃત છંદોમાં રચી મૂકી. ૠગ્વેદાદિ યૂરાપમાં છપાયેલ તે પશુ મંગાવી તેમને ભેટ કર્યા. મહામહેનતે સÀોધિત કરી છપા
ગુરુદેવ શ્રી આત્મારામજીના સ્મરણાર્થે પ્રવર્તે કશ્રી કાન્તિવિજયજી અને સ્વ॰ શ્રી હુ સવિજયજીના કરેલા વડાદરાના જ્ઞાનમંદિર સંબંધી લેખ. જુએ આ ગ્રંથના ગૂજરાતી વિભાગ પૃ. ૭૪ થી ૮૪. તથા શ્રી અનારસીદાસ જૈનને હિંદી લેખ. જુએ આ ગ્રંથના હિન્દી વિભાગ પૃ. ૫૧ થી ૧૩.
શતાબ્દિ ગ્રંથ ]
* ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org