Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. સુરચંદ્ર પુરુષાત્તમ બદામી અને શ્રાવકવ` પણ ત્યાં એકઠા થા. ત્યાં અનેક શ’કાઓનાં સમાધાન થતાં. પ્રસંગે પ્રસંગે શિષ્યવને સંસ્કૃતમાં વાર્તાલાપ કરવાના અભ્યાસ પડે તેટલા માટે સંસ્કૃતમાં પણ શાસ્ત્ર થતા. મહારાજશ્રી, પંડિતજી શ્રીયુત અમીચંદભાઇ તથા મહારાજશ્રીના મુખ્ય શિષ્યા તેમાં ભાગ લેતા, અને કાઇ ન્યાયાલયમાં વકીલ ખારીસ્ટરા અંગ્રેજીમાં વાદવિવાદ કરે અને તે સાંભળવામાં અંગ્રેજી નહિ સમજનાર સખ્સા પણ ઈંગિત આકાર વિગેરે ઉપરથી રસ લે છે તેમ સંસ્કૃત નહિ જાણનાર શ્રાવકવ પણ તેમાં રસ લેતા હતા.
દીક્ષા લેવા માટે જો કેાઈ મુમુક્ષુ આવતા તેા તેમને મહારાજશ્રી એકદમ દીક્ષા ન આપતા. તેમની ચેાગ્યતાની પ્રથમ તપાસ કરતા. તેને કેટલાક વખત પેાતાના સમાગમમાં રાખી, ખાત્રી કરી યોગ્ય જણાય તે દીક્ષા આપતા. સુરતમાં બે ગૃહસ્થા દીક્ષા લેવા માટે ચાતુર્માસ પહેલાં આવેલા તેને દીક્ષા તરત ન આપતાં ચાતુર્માસ પછી વિચાર કરી દીક્ષા આપવા જણાવેલું. દરમ્યાન તેઓ પૈકી એકની વર્તાણુક અયેાગ્ય માલૂમ પડી. ચાતુર્માસ દરમ્યાન તેણે દેરાસરમાંથી ચેરી કરેલી તે પકડાઇ. જો ચેાગ્યતાથી તપાસ માટે એ શખ્સતે રાખ્યા ન હત અને દીક્ષા આપવાનું મુલતવી રાખવાથી તેની ભાવના ફરી જાય અને ભવિષ્યમાં દીક્ષા લેતે અટકે એવા કાઇક વિચારથી જો તેને આવતાંવેંત દીક્ષા આપી દીધી હત તે। આવા Àાગ્ય શખ્સને દીક્ષા આપવાથી ભવિષ્યમાં કેટલે અન થવા સંભવ રહતે ! મહારાજશ્રીની દીક્ષા આપવાની પદ્ધતિ બહુ દીર્ધદષ્ટિવાળી, વ્યવહારુ અને એક મહાન ધાર્મિકપથના નાયકને અત્યત શેશભા આપનારી હતી.
મહારાજશ્રીને શિષ્યવ તે કાળના પ્રમાણમાં ઘણો વિસ્તૃત હતેા, પણ તેના ઉપર ચેાગ્ય દેખરેખ અને કાબૂ રાખવા તેઓશ્રી હંમેશ કાળજી રાખતા. સાધુના આચારની કીંમત તેઓશ્રી અમૂલ્ય આંકતા અને તે આચારમાં કાઇ શિષ્યની સ્ખલના જોવામાં આવતી તે તેને માટે સખત ઠંપકા આપવા અને યાગ્ય શિક્ષા ફરમાવવા ચુકતા નહિં. એક દાખલેો મને ખાસ યાદ રહેલ છે. કેટલાક સંધાડાએમાં કેટલેક પ્રસંગે આપણે જોઇએ છીએ કે સાધુએ પાતાના ઉપયેાગતી ( કે વખતે શાખની ) વસ્તુ શ્રાવકે પાસે પેાતાના ગુરુની જાણ બહાર માંગી લે છે, અને ભક્ત શ્રાવક્રા ભેાળાભાવે કે દિષ્ટરાગથી તેઓને તે આણી આપે છે. તે વસ્તુએ ખરેખર ઉપકરણની છે કે અધિકરણરૂપે પરિણમનારી છે તે વિષે વિચાર કરવામાં આવતા નથી. ઉપકરણની હાય તા પણ ગુરુ-આજ્ઞા સિવાય ન લેવી જોઇએ, એ નિયમ તેા અનુલ્લંધનીય છે. આ બાબત યોગ્ય ધ્યાન આપવામાં આવતું ન હોવાથી પરિણામ અનિષ્ટ આવે છે. મહારાજશ્રી આ પદ્ધતિ ચાલવા દેતા નહિં, ચામાસાની શરૂઆત પહેલાં કેટલાક સાધુઓએ શ્રાવકા પાસેથી કાપડ વિગેરે વહારેલું. મહારાજ સાહેબની તે માટે આજ્ઞા લીધેલી નહિં. મહારાજ સાહેબને તે બાબતની ખબર પડતાં તે સાધુએને એવા સખત ડપકા આપેલા કે તે સાંભળતાં હું તે થરથરી ગયલા. ડપકા આપી બધાને યેાગ્ય પ્રાયશ્ચિત્ત આપ્યું તે તે જુદું. સમુદાયના હિત માટે સંઘાડાના નાયકે દરેક કામમાં યાગ્ય શિક્ષા પદ્ધતિ રાખવાની કેટલી બધી જરૂર છે ? ભક્ત શ્રાવકવગે પણ સાધુએ ધર્માંના આચારનું બરાબર પાલન કરતા રહે તે માટે તેમાં યે!ગ્ય રીતે સહાયભૂત થવુ જોઇએ, પણ અયેાગ્ય ભક્તિથી કે દૃષ્ટિરાગથી આચારમાં શિથિલતા આવી જાય તે મુજબ ન થવા દેવુ જોઇએ.
સાધુજન ફરતા ભલા, ડાધ ન લાગે કાઇ, ” આ વાકયને ખરાખર અમલ કરવામાં મહાશતાબ્દિ ગ્રંથ ]
•ઃ ૬૫ ઃ
r
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org