Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
ન જીવજવાનંદસૂરીશ્વરજી
Illegalleri
આથી
&
SAAAA!િ words
नात्मपत्सम
સંવત્ ૧૮૯૨ ના ચૈત્ર શુદિ ૧ ના રોજ પંજાબની વીર ભૂમિમાં, ક્ષત્રિય વંશમાં એક બાળસૂર્ય ઊગ્યો. ધીમે ધીમે એ બાળસૂયે પિતાને પ્રકાશ ભારતના-અને ભારત બહારના દેશમાં પણ પાથર્યો. અજ્ઞાનરૂપી તિમિરને નિવારવાનું અપૂરું રહેલું વ્રત પૂરું કરવાને જ જાણે કે દેહ ધર્યો હોય તેમ સારું યે જીવન તેમણે જ્ઞાનપ્રચાર અર્થે અમ્'. ભારતના સંત-સાધુઓ-તપસ્વીઓ એક ઉજવળ નક્ષત્રમાળા રચે છે. એ તિર્ધરોની વચ્ચે શ્રી આત્મારામજી મહારાજે પોતાનું સ્થાન દીપાવ્યું.
- જૈન સમાજ ઉપર તે એમનો અનહદ ઉપકાર હતો. જેના દર્શનની આસપાસ હેમ અને આક્ષેપના ઘન વાદળ ઘેરાઈ રહ્યા હતા. શ્રમણે–સાચા પંચમહાવ્રતધારીઓના સિંહનાદ સંભળાતા બંધ થયા હતા. બરાબર એ જ વખતે આ પંજાબી સિંહ દર્શનશુદ્ધિ અને ચારિત્રશુદ્ધિની ત્રાડ ગજવી. મિથ્યાત્વ અને દ્વેગ, પ્રપંચ અને કૃત્રિમતા એકીસાથે હલી ઊઠ્યા.
એમનું આખું જીવન વિગતવાર વર્ણવવાનું આ સ્થાન નથી. સંકુચિત સીમામાં રહેવાથી એમને કેટલું દુઃખ થયું, એમણે અંતરાયોને ભેદી પોતાનો અભ્યાસ શી રીતે વધાર્યો અને પિતાના જ અનુરાગીઓ, પિતાના જ અનુયાયીઓ, વડીલ વિગેરે સામે એક માત્ર સત્યની ખાતર કેટલું ઝૂઝવું પડ્યું તે તો એમના જીવનના ન્હાના-હેટા લગભગ બધા જ પ્રસંગે બતાવી આપે છે. ખરેખર, એ એક મહારથી હતા.
આવા એક નરવીરના પુનિત નામ સાથે સંકળાયેલી સભા અને એ સ્વર્ગસ્થ પુરુષના પુણ્ય પ્રતાપે સભાએ પ્રાપ્ત કરેલી યત્કિંચિત્ સફળતાને આછો ઈતિહાસ રજુ કરવાની મને જે તક મળે છે તે હું સહર્ષ વધાવી લઉં છું.
- સ્વ. આચાર્યદેવ પિતે જ્ઞાનની એક પરબરૂપ હતા. ઘણું તરસ્યા પથિકે એ એ પરબમાંથી ધરાઈ-ધરાઈને જ્ઞાન પાન કર્યું છે. તેઓ પોતાની પાછળ જે પુસ્તક મૂકતા ગયા છે તેના વાંચનથી પણ ઘણા ઘણા જિજ્ઞાસુઓ આજે પિતાની તરસ છીપાવે છે. પાંડિત્યના પ્રદશતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org