________________
શ્રી વિજયાન દસૂરીશ્વરજી સ’સ્મરણ
પ્રાકૃત ગ્રંથૈા દાનપ્રદીપ, કુમારપાળપ્રતિબેાધ, શ્રી તીર્થંકર ચરિત્રા અને ગુજરાતી ગ્રંથા મળી શુમારે અશે... તેમ જ શ્રી કાંતિવિજયજી ઐતિહાસિક ગ્રંથમાળા અને આ શતાબ્દિના
સમરણ નિમિત્તે શ્રી આત્માનંદ્ઘ શતાબ્દિ સીરીઝની શરૂઆત વગેરે ગ્રંથ પણ અલગ રીતે આ સભા પ્રગટ કરી રહેલ છે. ભારતવર્ષ માં કાઇ જૈન સસ્થા આટલું સાહિત્ય પ્રગટ કરી શકી નથી અને હજી ઢાઢ લાખ શ્લાકનુ કામ પ્રગટ કરવાની તૈયારીમાં છે.
૩. દશ હજાર પુસ્તકા આ વર્ગોમાં, જુદી જુદી
ભાષાના ધર્મ અને કથાનકાના વિવિધ સાહિત્યના પુસ્તકા, પચાસ ન્યુસપેપરનાં ફ્રી વાંચનના લાભ જૈન જૈનેતરને આપતી લાઇબ્રેરી ધરાવે છે.
વલ્લભદાસ ત્રિભોવનદાસ ગાંધી, સેક્રેટરી
૫. હસ્તલિખિત પ્રતાના એક સારા ભંડાર ( શુમારે ૧૬૦૦ પ્રતાના ) ધરાવે છે.
૪. કેળવણીના ઉત્તેજન અર્થ અને ગુરુભક્તિ નિમિત્તે જયતિ ઊજવવા પણ આર્થિકવ્યય સભા ચાલીશ વર્ષ થયા દર વર્ષે કરે છે.
૬. ગુરુશ્રીનુ નામ જેની સાથે જોડાયેલ છે તે શ્રી આત્માનંદ પ્રકાશ તેત્રીશ વર્ષ થયા સભા ચલાવે છે. અનેક વિવિધ લેખેારૂપી વાની જૈન સમાજને ચરણે ધરે છે, વગેરે વગેરે.
Jain Education International
આ બધું ગુરુભક્તિ નિમિત્તે થાય છે અને તે સાથે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી, પ્રવતા કજી શ્રી કાન્તિવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી હુ ંસવિજયજી મહારાજ અને પં. શ્રી
•ઃ ૮૬ •
શ્રી આત્મારામજી
For Private & Personal Use Only
www.jainelibrary.org