________________
{ 51
CY WERE R
राजबाहुर गोपिंहलाई हाथीलाई देशा
[ લેખકની પીછાન કરાવવાની જરૂર નથી. તેમણે ગૂજરાતનેા પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસ ટૂંકમાં બે પુસ્તકમાં લખ્યા છે. વડાદરા રાજ્યના અનેક મોટા અમલદારી હાદ્દાએ ભાગવી એક કુશળ રાજક`ચારી પુરુષ તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે, છતાં સાહિત્યને વ્યાસંગ ઉપરાંત ધર્મજિજ્ઞાસા જારી રાખવાને પુરુષા સેવ્યા કર્યાં છે. બાલદીક્ષા-પ્રતિબંધક કાયદા માટે વડેાદરા રાજ્યે નિમેર્જી સમિતિના પ્રમુખ તરીકે અનેક જૈન સાધુ અને શ્રાવકાના વિશેષ પરિચયમાં આવ્યા અને જૈનધમ સાહિત્યને પણ સારા સ્પર્શી કર્યાં. તેમણે શ્રી હેમાચાર્ય કૃત ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિતમાંથી જે મનનીય ભાગ લાગ્યા તેને સંગ્રહ ધર્માદેશ ' નામના પુસ્તકમાં રજુ કર્યાં છે. એવા એ ગૂરરત્નને લેખ સમાજમાં વિશેષ ધ્યાન ખેંચશે એવી અમારી ખાત્રી છે. તેમાં આચાર્યશ્રીની આદર્શીતા બતાવવા સાથે દીક્ષાને પ્રશ્ન પણ છેડીને પેાતાના વિચાર તેમણે આપ્યા છે.—સંપાદક ]
મહાત્મા કબીરે કહ્યું છે કે
Jain Education International
કથની ખથની છોડ દે, રહેની સે...ચિત લાય, નિરખી નીર પીચે બિના, કબહુ પ્યાસ ન જાય; કથતે અકતે મર ગયે, મુરખ કાઇ હજાર, કથની કાચી પર ગઈ, રહની રહી સે। સાર.
૧ મતલબ કે બહુ ખેલવું જવા દે અને કરણી તરફ ચિત્ત લગાડ. કથતાં-ખકતાં તેા હજારો ઉપદેશકે મરી ગયા. તેમની કથની થાડા વખતમાં કાચી પડી જાય છે પણ રહેણી તા હજારો વર્ષ સુધી ઉપદેશ કરનારી થઇ પડે છે. મહાત્માના શબ્દો જેટલી અસર કરે છે તેથી ઘણી વધારે તેમનાં સુગાં આત્મભાગનાં મૃત્યા, જગસેવાનાં કૃત્યા જ કરે છે. એટલા માટે જ આદશ જીવન ગાળી, જૈન ધર્મ અને નાની ભારે સેવા કરનાર શ્રી જૈનાચાર્ય મહારાજ શ્રી વિજયાનંદસૂરિ( શ્રીમદ્ આત્મારામજી મહારાજ )ના ઉપકારક જીવનનાં સાવ હમણાં પૂરા થતાં શતાબ્દિના મહાત્સવ ઉજવવાનું ઠરાવવામાં આવ્યું જાણી મને ઘણા આનદ થયા છે.
૨ આચાર્યશ્રીની હયાતીમાં તેમના દર્શન કરવાને અને તેમને બેધ સાંભળવાને હું નશીખવાન થયા નહાતા, પરંતુ જૈનશાસન અને જૈન સમાજને માટે તેમણે શું શું કર્યું હતુ
શ્રુતાબ્દિ ગ્રંથ ]
.: ૩૧ :.
For Private & Personal Use Only
www.jainelibrary.org