________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬) પિતાના અધિકારને નહિ ઓળખીને અધિકારવિનાની વસ્તુમાં માથું ઘાલવા જાય તો તેવું થાય, તેમાં કઈ જાતનું આશ્ચર્ય નથી. એક શિયાલ હતી તે એક ઉંચી બોરડીનાં બોર ખાવા પ્રયતા
કરવા લાગી. તે ઘણ કૂદી પણ એકે બોર તેના મુખમાં અધ્યાત્મજ્ઞા આવ્યું નહિ. અન્ય શિયાલે તેની મશ્કરી કરી અને કહ્યું નની અવજ્ઞા
- કે તે એક બોર પણ કેમ ખાધું નહિ? પેલી મૂર્ખ અને કરનાર પર શુંગાલનું દષ્ટાન્ત, ધૂર્ત શિવાલે કહ્યું કે, મેં બેરડીના બેરનો તપાસ કર્યો
અને તે ખાટાં જણાયાં તેથી મેં ખાધાં નહિ અને છેડી દીધાં. પિલી તેના માથાની શિયાળે કહ્યું કે, બોરડીનાં બાર જે તે મુખમાં ચાવીને પરીક્ષા કરી હોત તે તારી પરીક્ષાને હું સ્વીકાર કરી શક્ત! માટે હવે બેલવાની તસ્દી લે નહિ. અધ્યાત્મજ્ઞાનની બાબતમાં પણ પેલી શિયાળની પેઠે કેટલાક પ્રયત્ન કરે છે અને અધ્યા
સુખ લેવા પ્રયત્ન કરે છે, પણ તેઓ મૂર્ખ અશ્રદ્ધાળુ અને વાતોનાજ માત્ર રસીયા હોવાથી તેમજ આત્મિકધર્મક્રિયા તરફ લક્ષ્ય પ્રવૃત્તિ નહિ રાખનાર હોવાથી, તેઓનો અધ્યાત્મજ્ઞાનમાં પ્રવેશ થતો નથી અને આત્મતત્તવને અનુભવ થતો નથી. અનુભવ થયા વિના તેઓને આત્મિક સુખ મળતું નથી, તેથી તેઓ અન્ત કંટાળીને અધ્યાત્મમાર્ગથી પાછા પડે છે, અને કેઈ તેનું કારણ પૂછે તે તેઓ “પેલી જાઠી શિયાલની પેઠે, પોતાની ભૂલ છૂપાવવાને માટે અગડ બગડે બકે છે પણ તેઓનાં વાક્યોને તત્ત્વજ્ઞાનીઓ હીસાબમાં ગણતા નથી. અધ્યાત્મસુખને જેણે અનુભવ કર્યો છે તેવો પકવજ્ઞાની કદી કોઈના ભરમાવ્યાથી અધ્યાત્મતત્ત્વને ત્યાગ કરતા નથી.
અધ્યાત્મજ્ઞાનની અપકવદશાવાળા મનુષ્યએ પકવાનવાળા મનુનું આલંબન લેવું જોઈએ. અધ્યાત્મજ્ઞાનીઓએ પિતાના ઉત્તમ સદાચારવડે અને જગતસેવારૂપ ફરજવડે, પ્રતિપક્ષીઓને પણ જણાવી દેવું જોઈએ કે, જડવાદના શુષ્કજ્ઞાનથી અમે દૂર છીએ. અધ્યાત્મજ્ઞાનની પવદશા થતાં ઉત્તમ સ્થિરતા પ્રાપ્ત થાય છે. આવું આધ્યાત્મિકજ્ઞાન કંઈ માત્ર પુસ્તકો વાંચવાથી મળે તેમ ધારવું નહિ. સાક્ષાત ગરના બધથી જે અધ્યાત્મજ્ઞાનનનો રસ અનુભવાય છે તે કદી પુસ્તકેના વાચનથી અનુભવાતો નથી. પુસ્તકેદ્વારા અધ્યાત્મજ્ઞાનનો જે બંધ કરવામાં આવે છે તેને પકવ કરવાને માટે એક સદ્દગુરૂની આવશ્યકતા છે. શ્રીસ ગુરૂવિન અધ્યાત્મજ્ઞાનનો અભ્યાસી ઘણી બાબતેમાં ભુલ કરે છે અને તેને અધ્યાત્મજ્ઞાન સંબન્ધી ઘણું અનુભવો મળી શકતા નથી. સગુરૂની આજ્ઞાવિનાને સ્વચ્છન્દી મનુષ્ય ખરેખર હરાય ઢેર જેવો છે જેના માથે કોઈ સદ્દગુરૂ નથી તે અધ્યાત્મ
For Private And Personal Use Only