Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे
नन्वेवं तर्हि रसमतीतिकाले शीतोष्णकर्कशकठोरादिस्पर्शज्ञानमपि कथं भवतीति चेदाह – स्पर्शनेन्द्रियस्य सर्वव्यापित्वेन रसनेन्द्रियमदेशेऽपि तस्य सवेन रसप्रतीतिकालेऽपि स्पर्शज्ञानस्य सुलभत्वात् ।
५२
ननु श्रोत्रादिवन्मनसः कुतो नेन्द्रियत्वमिति चेदाह - विषय नियत है अतः वह दूसरे विषयकी ग्राहक नहीं हो सकती । शास्त्रकार भी तो यही कहते हैं कि इन्द्रियाँ भिन्न विषयवाली हैं इस लिये वे अपने२ विषयके सिवाय अन्य इन्द्रियोंके विषयकी बोधक नहीं होती हैं।
शङ्का - यदि यही बात स्वीकार की जावे तो फिर रसना इन्द्रिय से रसके ज्ञानके समयमें शीत, उष्ण, कर्कश, कठोरादिक स्पर्शका जो ज्ञान होता है वह कैसे होगा ?
उत्तर - स्पर्शन इन्द्रिय सर्व व्यापक है इसलिये रसना इन्द्रियके प्रदेशमें भी उसकी सत्ता होने से रस प्रतीतिके समयमें भी स्पर्शके ज्ञानकी सुलभता होती है।
शङ्का - जिस प्रकार श्रोत्रादिकों में इन्द्रियत्वका व्यपदेश होता है उसी प्रकार मनमें भी इन्द्रियत्वका व्यपदेश क्यों नहीं होता है ? ।
उत्तर - श्रोत्रादिक इन्द्रियाँ अपने२ विषयको ग्रहण करनेमें जिस प्रकार स्वतन्त्र हैं उस प्रकार मन नहीं है, क्योंकि वह उन इन्द्रियोंका નિયત છે તેથી તે ખીજા વિષયની ગ્રાહક બનતી નથી. શાસ્ત્રકાર પણ એમ કહે છે કે ઇન્દ્રિયો ભિન્ન ભિન્ન વિષયવાળી છે માટે તે પાત–પાતાના વિષય સિવાય અન્ય ઇન્દ્રિયોના વિષયની એધક થતી નથી. શકા—માના, આ વાત સ્વીકારવામાં આવે તે પછી રસના ઇન્દ્રિયથી રસના જ્ઞાનનાં સમયમાં શીત, ઉષ્ણ, કર્કશ, કડણાદિક સ્પર્ધાનુ જે જ્ઞાન થાય છે તે કેમ થાય છે? ઉત્તર—સ્પન ઇન્દ્રિય સર્વવ્યાપક છે, માટે રસના ઇન્દ્રિયના પ્રદેશમાં પણ તેની સત્તા હેાવાથી રસપ્રતીતિના સમયમાં પણ સ્પર્ધાના જ્ઞાનની સુલભતા થાય છે.
શંકા—જે પ્રકારે શ્રોત્રાહિકામાં ઇન્દ્રિયના વ્યપદેશ થાય છે તેમ મનમાં પણ ઇન્દ્રિયત્વના વ્યપદેશ કેમ થતા નથી ?
ઉત્તર—શ્રોત્રાદિક ઇન્દ્રિયા પોત-પોતાના વિષયે ગ્રહણ કરવામાં જે પ્રકારે સ્વતંત્ર છે તે પ્રકારે મન નથી. કારણકે તે તે ઇન્દ્રિયાનું ઉપકારક માત્ર
શ્રી આચારાંગ સૂત્ર : ૨