Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५६४
आचाराङ्गसूत्रे भवति । एतदनन्तरं कश्चिदेव महात्मा भव्यजीवस्तु यथाप्रवृत्तिकरणाख्यपरिणामादप्यधिकविशुद्धिपरिणाम प्राप्तुमर्हति, स एवापूर्वकरणाख्यः परिणामः । तं प्राप्यासौ निशितकुठारधारयेव परमविशुद्धया घनरागद्वेषातिदृढसंस्काररूपं ग्रन्थि सर्वथा छिनत्ति भिनत्ति च ।
यत् पूर्व न जातं तदपूर्वम्, अपूर्वं च तत् करणं चेत्यपूर्वकरणम् । अयं परिणामः सकृदेव भवति, न तु पुनः पुनरिति । यथाप्रवृत्तिकरणं खभव्यानामप्यनन्तशः प्रादुर्भवति । तस्मादभव्या अपि यथाप्रवृत्तिकरणेन कर्म क्षपयित्वा ग्रन्थिं यावदनन्तशः समागच्छन्ति । ____ अपूर्वकरणपरिणामेन ग्रन्थेः सर्वथा भेदने कृते सति तदपेक्षयाऽप्यधिकविशुद्धिपरिणामो भवति, स त्वनिवृत्तिकरणपरिणामः । तदव्यवहितोत्तरकाले जीवः सम्यक्त्वं नियमतः प्राप्नोति, न चासौ सम्यक्त्वमनवाप्य निवर्तते, तस्मादनिवृत्तिग्रन्थिको सर्व प्रकार से छिन्न-भिन्न कर डालता है । यह परिणाम जीव को पहिले कभी भी प्राप्त नहीं हुआ इसी लिये इसकी अपूर्वकरण संज्ञा है ।जो पहिले न हुआ हो वह अपूर्व है । अपूर्व जो करण वह अपूर्वकरण है । वह परिणाम जीवके लिये एकवार ही होता है, बारंबार नहीं। यथाप्रवृत्तिकरण तो अभव्यों के अनन्तबार भी हो जाता है, इस लिये वे इस के द्वारा कर्मो का क्षपण कर ग्रन्थिदेश तक अनंतबार आ जाते हैं।
अपूर्वकरण-परिणाम से ग्रन्थिका सर्वथा भेद होने पर इसके अनन्तर इस से भी अधिक विशुद्ध परिणाम उत्पन्न होता है, जिस का नाम अनिवृत्तिकरण है । इसके द्वारा व्यवधानरहित इसीके उत्तरकालमें (इसी समय) जीव नियमसे सम्यक्त्व की प्राप्ति कर लेता है। નાંખે છે અને ભેદી નાંખે છે. આ પરિણામ જીવને પહેલાં કઈ વખત પણ પ્રાપ્ત નથી થયું તેથી એની અપૂર્વકરણ સંજ્ઞા છે. જે પહેલા નથી થયું તે અપૂર્વ છે. અપૂર્વ જે કરણ તે અપૂર્વકરણ છે. આ પરિણામ જીવને માટે એક વાર જ થાય છે. વારંવાર નહિં. યથાપ્રવૃત્તિકરણ તે અભવ્યાને અનંત વાર પણ થાય છે. આથી તે એના દ્વારા કર્મોનું ક્ષપણ કરીને સ્થિદેશ સુધી અનંતી. વાર આવે છે.
અપૂર્વકરણ--પરિણામથી ગ્રથિને સર્વથા ભેદ થવાથી એના પછી આનાથી પણ અધિક વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે, જેનું નામ અનિવૃત્તિકરણ છે. એના દ્વારા વ્યવધાનરહિત એના ઉત્તરકાળમાં (એ જ વખતે) જીવ નિયમથી સમ્યકત્વની પ્રાપ્તિ કરી લે છે. આ પરિણામ સમ્યકત્વપ્રાપ્તિ કરાવ્યા
શ્રી આચારાંગ સૂત્ર : ૨