Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचारागसूत्रे नन्वेवं 'ये परिस्रवास्ते आस्रवाः' इति स्वीकारे त्रयोदशे सयोगिकेवलिगुणस्थाने ऐर्यापथिकक्रियया समागतं कर्म निर्जरयतो मुनेः पुनर्नवीनकर्मबन्धापत्तौ सत्यां कर्मबन्धपरम्परोच्छेदः कदापि न स्यात् , तथा च-आगमोक्तमोक्षवादस्य वैयर्थ्य प्रसज्येत ? इति चेत् , उच्यते
त्रयोदशगुणस्थानसमागतकर्मणो निर्जरा यदि जीवेन प्रयत्नविशेषेण क्रियेत तर्हि यथोक्तरीत्या तन्निर्जराकर्तुर्मुनेः पुनरपि नवीनकर्मबन्धकर्तृत्वमापघेत, परन्तु नैवं भवति, यतः-तस्य कर्मणो निर्जरा स्वभावादेव जायते । ___शंका-"जो निर्जरा करनेवाले हैं वे नवीन कर्मका बन्ध करनेवाले हैं " इस प्रकारके पूर्वोक्त भङ्गकी स्वीकृतिमें सयोगि-केवलिनामक तेरहवें गुणस्थानवी जीवों के भी नवीन कर्मबन्धका सद्भाव मानना पडेगा; कारण कि वहां पर निर्जरा भी होती है और ईर्यापथ क्रियासे नवीन कोका बन्ध भी होता है । इस प्रकार की मान्यता के अनुसार तो वहां कभी भी कर्मबन्ध की परम्परा का उच्छेद ही नहीं हो सकेगा; फिर आगममें जिस मुक्तिवाद का समर्थन किया हुआ मिलता है वह सर्वथा असंगत ही ठहरेगा?
उत्तर-यह आपका कहना तब ठीक हो सकता, जब कि त्रयोदश गुणस्थानवों जीवके आगत कर्मों की निर्जरा किसी प्रयत्न विशेषसे साध्य होती मानी जाती, परंतु ऐसी मान्यता तो है ही नहीं, क्यों कि वहां पर आगत कर्मों की निर्जरा स्वतः-स्वभाव से ही होती है।
--' ये परित्रवास्ते आस्रवाः' अर्थात्-“२ नि२४२वा ते નવીન કર્મોના બંધ કરવાવાળા છે.” આ પ્રકારે જે માનવામાં આવે તે સગિકેવળીનામના તેરમાં ગુણસ્થાનવતી જેને પણ નવા કર્મના બંધને સભાવ માનવે પડશે, કારણ કે ત્યાં નિર્જરા પણ થાય છે અને ઈર્યાપથકિયાથી નવા કર્મનો બંધ પણ થાય છે. આવા પ્રકારની માન્યતાના અનુસાર તે ત્યાં કોઈ વખત પણ કમબંધની પરંપરાને ઉચ્છેદ થઈ શકે નહિ, તે પછી આગમમાં જે મુક્તિવાદનું સમર્થન કરેલું છે તે સર્વથા અસંગત જ થઈ જશે.
ઉત્તર–આ આપનું કહેવું ત્યારે સંગત થાય, જ્યારે ત્રદશગુણસ્થાનવર્તી જીવના આગત-કર્મોની નિર્જશ કોઈ પ્રયત્નવિશેષાધીન માનવામાં આવે, પરન્તુ એવી માન્યતા તે છે જ નહિ, કેમ કે તે ઠેકાણે આગત (આવેલા) કર્મોની નિર્જરા સ્વભાવથી જ થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨