Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचाराङ्गसूत्रे
सम्यक्त्व को पुष्ट करनेवाली युक्ति से सम्यक्त्व का वर्णन तथा अनार्यों के वचनों का निराकरण करके सम्यक्त्वका फल इस चौथे अध्ययन में कहा गया है ॥ १ ॥
६९०
यह आचाराङ्गसूत्र के सम्यक्त्व नामके चौथे अध्ययनकी आचारचिन्तामणि- टीकाका हिन्दी भाषानुवाद सम्पूर्ण ॥ ४ ॥
સમ્યક્ત્વને પુષ્ટ કરવાવાળી યુકિતથી સમ્યક્ત્વનું વર્ણન, તથા અનાર્યોંના વચનાનું નિરાકરણ કરીને સમ્યક્ત્વનું ફળ આ ચોથા અધ્યયનમાં કહ્યું છે, ॥ ૧ ॥
આ આચારાંગસૂત્રના સમ્યક્ત્વનામના ચેાથા અધ્યયનની આચારચિ'તામણિ–ટીકાના ગુજરાતી અનુવાદ સંપૂર્ણ ॥ ૪॥
શ્રી આચારાંગ સૂત્ર : ૨