Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 765
________________ ફર એ જાળવી રહ્યા છે. અનેક શિક્ષણુ સસ્થાઓ માટે આજે પણ એ પેાતાની અનેકવિધ પ્રવૃત્તિએમાંથી સમય બચાવી લે છે, એજ તેમનાં વિદ્યાપ્રેમને સચોટ પુરાવો છે. ઉદ્યોગ તે તેમને વારસામાં જ મળ્યા છે અને એ વારસાને તેમણે શાભાન્યા છે. એમની દૃષ્ટિ આજનાં પ્રશ્નોને વૈજ્ઞાનિક રીતે છન્નુવાની તેા છે જ પણ આવતી કાલને પણ તેઓ એ જ વૈજ્ઞાનિક અને વ્યવહારિક દૃષ્ટિથી નિહાળતાં હાય છે અને એટલે જ તેા એમના સંચાલન તળે ચાલતી ચાર મિલે કાપડ ઉદ્યોગમાં સુંદર પ્રતિષ્ઠા જમાવી શકેલ છે. આ ઉપરાંત જુદી જુદી વ્યાપારી પ્રવૃત્તિઓ કરતી ઘણી કંપનીઓમાં તેઓ ડીરેકટર તરીકે રહી ચાગ્ય માર્ગદન અને દેરવણી આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર ફાઇનેન્સીયલ કારપેારેશનનાં તેઓ ડીરેકટર છે. સૌરાષ્ટ્ર મિલ માલિક મંડળમાં તે તેઓ તેમની સ્થાપના થઈ ત્યારથી ઉંડા રસ દાખવે છે. હજી હમણાં સુધી સતત પાંચ પાંચ વર્ષ સુધી તેનાં પ્રમુખપદે રહી તેમણે સૌરાષ્ટ્રનાં આ ઉદ્યોગની કરેલી સેવાઓ ખરેખર અભિનદનને ચાગ્ય છે. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિનાં તેઓ પ્રમુખ છે અને તેની પ્રવૃત્તિમાં ઘણા ઉત્સાહથી હંમેશાં મદદ કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક જૈન ને જૈનેતર સામાજીક સસ્થાઓને તેએ સેવાઓ આપી રહ્યા છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨

Loading...

Page Navigation
1 ... 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775