Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 774
________________ પૂજ્ય આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજનાં બનાવેલાં સૂત્રો. કાશમીરથી કન્યાકુમારી તેમજ કરાંચીથી કલકત્તા સુધી દરેક સ્થળે હોંશથી વંચાય છે. આવી રીતે શાઓ તૈયાર કરવાનું અનેખું કાર્ય હજુ સુધી કોઈ કરી શકયું નથી. શ્રી સ્થાનકવાસી જૈન સમાજ ઉપરાંત શ્રી દેરાવાસી સંપ્રદાયના મહાન આચાર્યશ્રી રામવિજયસૂરીજી તથા અન્ય મુનિવરેએ તેમજ તેરાપંથી મધુસભા કલકત્તાવાળાએ આ સૂત્રો અપનાવ્યાં છે. દેશ-પરદેશના મેમ્બરે સૂત્રે વાંચી જૈન ધર્મના મુતજ્ઞાનને અણમોલે લાભ લઈ રહ્યા છે. હમણાંજ લંડનની ઈન્ડીઆ એફીસ લાયબ્રેરીએ આ સૂત્રો મંગાવ્યા છે. આપ રૂપીઆ ૨૫૧-૦-૦ મોકલી મેમ્બર તરીકે નામ નેંધાવી હપ્તે હપ્ત લગભગ રૂપીઆ પાંચ સુધીની કિંમતનાં શાસ્ત્રો વિના મૂલ્ય મેળવી શકે છે. વધુ વિગત માટે લખે મંત્રિ છે. ગ્રીન લેજ પાસે,ી. ગરેડીઆકુવા રોડ , રાજકોટ. ) શ્રી અખિલ ભારત . સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, શ્રી આચારાંગ સૂત્ર : ૨

Loading...

Page Navigation
1 ... 772 773 774 775