Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६५०
आचारानसूत्रे
उपादेय क्या है और हेय क्या है ? इस प्रकार का परिपक्व पुष्ट विवेक जब आत्मामें स्थिरता धारण कर लेगा तब बाह्य पदार्थों में जो राग और द्वेषकी भावना जागृत हो जाया करती है वह रुक जायगी, यहां तक कि जो शरीर, आत्माका अत्यन्त निकट सम्बन्धी है उसके प्रति भी 'ममेदं' भावका सर्वथा ह्रास हो जावेगा और 'तप-संयम ही उपादेय वस्तु है इसका भान अच्छी तरह से होने लगेगा।
,
तात्पर्य इसका यही है कि कर्म के स्वरूपको जान कर मनुष्य सांसारिक पदार्थों की ओर से उपेक्षाभाव धारण करे। इससे मोह की न्यूनता होते २ समकित की उत्पत्ति और पुष्टि होगी। इसकी पुष्टि होने पर आर्हत प्रवचनके आराधन की ओर ही ध्यान आकृष्ट होगा । इससे हेयोपादेय का विवेक जागृत होकर आत्माको परपदार्थों की ओर रागद्वेष की परिणति से रहित करेगा; तब ज्ञात होगा कि यह आत्मा स्वजन - स्त्री- पुत्र- मित्रादिकों से और शरीर से सर्वथा भिन्न- जुदा है, उनके साथ इसका किसी भी प्रकार का सम्बन्ध नहीं है । उनके सुधारबिगाड़ में इसका यत्किंचित् भी सुधार - बिगाड़ नहीं है । इस प्रकार की धारणा परिपुष्ट होने पर ज्ञानी आत्मा जैसे कञ्चुक ( कांचली ) को सर्प निर्ममत्वभावसे छोड़ देता है उसी प्रकार इस शरीर में ' ममत्व ' भाव
અને તેથી તમે। સમજી શકશે કે અમારૂં ઉપાદેય શું છે અને હેય શું છે? આ પ્રકારના પરિપક્વ-પુષ્ટ વિવેક જ્યારે આત્મામાં સ્થિર થશે ત્યારે જ બહારના પદાર્થમાં જે રાગ દ્વેષની ભાવના જાગૃત થાય છે તે રોકાઈ જશે, ત્યાં સુધી } शरीर आत्मानु अत्यंत निष्ट संबंधी छे तेना अति पशु 'ममेदं ' लावनी
6
આ મારૂ છે ’ એવા ભાવના સર્વથા નાશ થઇ જશે, અને ‘ તપ સંયમ જ ઉપાદેય વસ્તુ છે' તેનું ભાન સારી રીતે થઇ જશે.
આના અભિપ્રાય એ છે મનુષ્યનુ કર્તવ્ય છે કે તે સાંસારિક પદાર્થો પ્રતિ ઉપેક્ષાભાવ ધારણ કરે. આથી માહની અલ્પતા થતાં થતાં સમિકતની ઉત્પત્તિ અને પુષ્ટિ થશે. સમકિતની પુષ્ટિ થતાં જ આહુત પ્રવચનનુ આરાધન કરવાની તરફ ધ્યાન દોરાશે, અને તેથી હેયાપાદેયનો વિવેક જાગૃત થઈ આત્માને પરપદાર્થની તરફ રાગદ્વેષપરિણતિરહિત કરશે, ત્યારે ભાન થશે કે આ આત્મા સ્વજન સ્ત્રી પુત્ર મિત્રાહિકોથી અને શરીરથી સ થા જુદે છે, તેની સાથે આત્માનો કેાઈ પ્રકારનો સબંધ નથી. તેમના સુધરવા બગડવામાં તેને એટલે આત્માના જરા પણ સુધારો-મગાડા નથી. આ પ્રકારની ધારણા પાકી થવાથી સાપ જેમ કાંચળીને મમતા વગર છેાડી દે છે તે રીતે જ તે જ્ઞાની
શ્રી આચારાંગ સૂત્ર : ૨