Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६७४
आचारागसूत्रे ___ "यः पूर्व गृहीतप्रवज्यः पश्चाद् विषयभोगासक्तो भवति चेत्तर्हि स भृढः कदापि-शतसहस्रभवान्तेऽपि कर्मबन्धोच्छेदं नाप्नोति, नापि मातापित्रादिसांसारिकसंबन्धावसानं पश्यतीति।"
जो पहिले दीक्षा अंगीकार कर के भी फिर पीछे मोह के प्रबल उदय से पांच इन्द्रियों के विषयभोगों में आसक्त हो जाता है वह मूढ है-बाल है। उसके कर्म के बन्ध का उच्छेद-अवसान लाखों भवों में भी नहीं हो सकता, और न वह मातापितादिकरूप सांसारिक संबंध का अंत ही कर सकता है। तमसि' यह पद गाढ़ अन्धकार का वाचक सप्तमी विभक्ति का एक वचन है। जिस प्रकार अन्धकार में वर्तमान व्यक्ति अपने हाथ पर भी रखी हुई वस्तु का अवलोकन नहीं कर सकता है, ठीक इसी प्रकार मोहरूप भावान्धकार में रहा हुआ व्यक्ति भी अपनी आत्मा में ही समाये हुए अपने हितरूप कर्तव्य को नहीं जान सकता है। ऐसे जीव के लिये भगवान् तीर्थङ्कर प्रभु की उपदेशरूप वाणी का भी लाभ नहीं हो सकता है, कारण कि अनादिकालिक मिथ्यात्व से उसका विवेकज्ञान लुप्त हो रहा है, और प्रबल मोह के उदय से अर्हन्तप्रभु की वाणी का लाभ लेने में असमर्थ बन रहा है, अतः उस की उनकी वाणीके श्रवण करने में अन्तरंग
" यः पूर्वं गृहीतप्रव्रज्यः पश्चाद् विषयभोगासक्तो भवति चेत्तर्हि स मूढः कदापि शतसहस्त्रभवान्तेऽऽपि कर्मबन्धोच्छेदं नाप्नोति, नापि मातापित्रादिसांसारिकसम्बन्धावसानं पश्यतीति" ।
જે પહેલાં દીક્ષા અંગીકાર કરીને પછી મોહના પ્રબળ ઉદયથી પાંચ ઈન્દ્રિયેના વિષયોમાં આસક્ત થઈ જાય છે તે મૂઢ છે-બાળ છે, તેના કર્મના બંધનો ઉછેદ લાખ ભામાં પણ નથી થતું, તેમ જ તે માતાપિતાદિરૂપ સંબંધને પણ અંત લાવી શકતું નથી.
“तमसि" २॥ ५४ ॥मारनुं पाय४ सातभा विमतिर्नु मेवयन છે. જે પ્રકારે અંધકારમાં કેઈ માણસ પિતાના હાથ ઉપર પણ રાખેલી વસ્તુને દેખી શકતું નથી તે પ્રકારે મોહરૂપ ભાવ-અંધકારમાં રહેલે જીવ પણ આત્મામાં રહેલાં પિતાના હિતરૂપ કર્તવ્યને જાણી શકતું નથી, એવા જીવને ભગવાન તીર્થંકર પ્રભુની ઉપદેશ વાણીને પણ લાભ થઈ શકતું નથી, કારણ કે અનાદિ કાળના મિથ્યાત્વથી તેનું વિવેકજ્ઞાન લુપ્ત થયેલું છે, અને પ્રબળ મોહના ઉદયથી તે અહંતપ્રભુની વાણીનો લાભ લેવામાં અસમર્થ બનેલ છે, તેથી તેને તેમની વાણીનું શ્રવણ કરવામાં અંતરંગથી પ્રવૃત્તિ પણ થતી નથી. અથવા હેયો
શ્રી આચારાંગ સૂત્ર : ૨