Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६८४
आचाराङ्गसूत्रे
टीका' भो' इति शिष्यामन्त्रणार्थः । स वक्ष्यमाणविषये शिष्यस्य पुनः पुनरवधानार्थमामन्त्रणं द्योतयति । भोः शिष्य ! ये केचन वीराः = कर्मविदारणार्थमुत्साहवन्तः, समिताः = समितियुक्ताः सहिताः = स्वहितार्थमुद्युक्ताः सम्यग्ज्ञानादियुक्ता वा, सदायताः = सर्वदा संयमाराधनसावधानाः, संघटदर्शिनः = हेयोपादेयस्य निरन्तरदर्शिनः, यद्वा-अव्यावाधानन्दस्वरूपमोक्षाभिलाषिणः, आत्मोपरताः
"
पांच समितियों में लवलीन, आत्महित की प्राप्ति में उद्यमी अथवा सम्मरज्ञानादिक गुणों से युक्त, सर्वदा संयम की आराधना करनेमें सावधान, हेयोपादेय के विवेक से युक्त अथवा अव्याबाध-आनन्द-स्वरूप मोक्षके अभिलाषी, कषायविशिष्ट आत्मासे सदा परे रहनेवाले और यथावस्थितकर्मलोक की अथवा शब्दादिविषयों की सदा उपेक्षा करने वाले, कर्मों को विदारण करने में उत्साहशाली जो कोई भव्य वीर पूर्व, पश्चिम, उत्तर और दक्षिण दिशा में हुये हैं वे सब सत्य - मोक्षस्थानमें स्थित हो चुके हैं।
सूत्रकार इस सूत्र में निर्दोष तप - चारित्र की आराधना का फल प्रकट करते हुए शिष्यों से कह रहे हैं कि जिन भव्यवीरों ने पांच समितियों का निर्दोष रीतिसे पालन किया है, आत्महित की प्राप्ति में जिन्होंने कुछ भी नहीं बाकी रखा, निर्दोष संयम की आराधना करने में ही जिन्हों ने अपने जीवन को बिताया, हेयोपादेय के सुन्दर विवेक से जिन्होंने मोहह - ममत्व पर विजय प्राप्त की, जिन्होंने कषाय के उदय को
પાંચ સિમિતઓમાં રાચવાવાળાં, આત્મહિતની પ્રાપ્તિમાં ઉદ્યમી, અથવા સભ્યજ્ઞાનાદિક ગુણોથી યુક્ત, સદા સયમની આરાધના કરવામાં સાવધાન, હેયોપાદેયના વિવેકથી યુક્ત, અથવા અવ્યાબાધ આનંદસ્વરૂપ મેાક્ષના અભિલાષી, કષાયવિશિષ્ટ આત્માથી સદા દૂર રહેવાવાળાં, અને યથાવસ્થિત કર્મીલેાકની અથવા શખ્વાદિવિષયાની સદા ઉપેક્ષા કરવાવાળાં કર્મનુ' વિદ્યારણુ કરવામાં ઉત્સાહશાળી જે ભવ્ય વીરો, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં થયાં છે તે બધા સત્ય-મૈાક્ષસ્થાનમાં સ્થિત થઇ ચૂકેલ છે.
સૂત્રકાર આ સૂત્રમાં નિર્દોષ તપ-ચારિત્રની આરાધનાનું ફળ પ્રગટ કરીને શિષ્યાને કહે છે કે જે ભવ્ય વીરાએ પાંચ સમિતિઓનુ નિર્દોષ રીતિથી પાલન કર્યું છે, આત્મહિતની પ્રાપ્તિમાં જેમણે કાંઇ પણ ખાકી ન રાખ્યું, નિર્દોષ સચમની આરાધના કરવામાં જ જેમણે પોતાના જીવનને વીતાવ્યા, ખેંચેપાદેયના સુંદર વિવેકથી જેઓએ મોહ મમત્વ ઉપર વિજય પ્રાપ્ત કર્યા, જેઓએ કષાયના
શ્રી આચારાંગ સૂત્ર : ૨