Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचारागसूत्रे भी भूल न आने देना, कषायों से सदा सावधान रहना और शब्दादिक विषयों में सदा उपेक्षाभाव रखना, ये सब बातें-क्रियाएँ कर्मशत्रुओं पर विजय पाने में सैन्य का काम देती हैं । मोक्षाभिलाषी आत्मा सेनापति है, कर्मों की मूल-उत्तर-प्रकृतिरूप सेना शत्रुसैन्य है, उस पर विजय प्राप्त करने में इस योद्धा की ये पूर्वोक्त क्रियाएँ एक अक्षौहिणी सेना जैसी हैं, अतः यह आत्मा नियमसे कर्मसेना का पराभव कर अपने स्वभाव से ही मोक्ष का पूर्ण भोक्ता बन जाता है। इसमें जरा भी सन्देह नहीं।
सूत्र में " भो" शब्द शिष्यों के संबोधन के लिये आया है। वह भगवान् के कहे गये वचनों में शिष्यों का पुनः पुनः ध्यान आकर्षित करने के लिये कहा गया है । मूल में 'परिविचिढिसु' यह भूतकालिक क्रियापद है। यह वर्तमान और भविष्यत्कालिक क्रियापद का भी उपलक्षण है। इसका अभिप्राय यह है कि भूतकाल में जितने भी वीर हुए हैं उन सबने तो मोक्ष का मार्ग प्राप्त कर ही लिया है, वर्तमान में भी जो पांच भरतक्षेत्र, पांच ऐरवत क्षेत्र और पांच महाविदेह क्षेत्र में संख्यात वीर हैं वे और अनागत कालमें जो अनंत वीर होंगे वे सब मोक्षके भोक्ता बनेंगे।
कर्मों के विदारण करने में उत्साहसम्पन्न को 'वीर, ' पांच समितियों વિવેકમાં જરા પણ ભૂલ ન આવવા દેવી, કષાયથી સદા સાવધાન રહેવું, આ બધી વાતો-ક્રિયાઓ-કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવામાં સૈન્યનું કામ કરે છે. મેક્ષાભિલાષી આત્મા સેનાપતિ છે. કર્મોની મૂળ-ઉત્તરપ્રકૃતિરૂપ સેના શત્રુસૈન્ય છે, તેના ઉપર વિજય પ્રાપ્ત કરવામાં આ દ્ધાની તે પૂર્વોક્ત કિયાએ એક અક્ષૌહિણી સેના જેવી છે, માટે તે આત્મા નિયમથી કર્મસેનાને પરાભવ કરીને પિતાના સ્વભાવથી જ મેલને પૂર્ણ ભોક્તા બની જાય છે, તેમાં જરા પણ સંદેહ નથી.
સૂત્રમાં “” શબ્દ શિષ્યના સંબંધનને માટે આવેલ છે, તે ભગવાને કહેલા વચનમાં શિષ્યનું વારંવાર ધ્યાન આકર્ષિત કરવાને માટે કહેવામાં આવેલ छ. भूगमा परिविचिदिसु' मा भूतानि छियाय छे. २॥ वतमान मन भविष्यકાલિક ક્રિયાપદનું પણ ઉપલક્ષણ છે, આને અભિપ્રાય એ છે કે–ભૂતકાળમાં જેટલા વીરે થયેલાં છે તે બધાએ મોક્ષને માર્ગ પ્રાપ્ત કરી જ લીધેલ છે. વર્તમાન માનમાં પણ જે પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવત ક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સંખ્યાત વરે છે, તેઓ અને આવતા કાળમાં જે અનંત વીરે થશે તેઓ બધા મેક્ષના ભક્તા બનશે.
भानु विहा२६१ ४२वामi Gसासपन्नने 'वीर,' पांय समितिमानुपालन
શ્રી આચારાંગ સૂત્ર : ૨