Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व - अध्य० ४. उ. ४
६७९
अपने विषयकषाय की पुष्टि जैसे भी हो, उसके लिये वह विहित अविहित सब तरह के उपायों को काम में लाता है । ऊपर से ही वह साधुवेषधारी है, भीतर से वह अपने सच्चे हितके साधनों का नाश करता है । संसार में धर्मका पतन भी इसी की ओट लेकर हुए हैं और हो रहे हैं तथा आगे भी होंगे ।
यह बड़ी बलवती व्याधि है। इसकी चिकित्सा सद्गुरु ही कर सकते
1
अतः उनका कथन है कि सर्व प्रथम आत्महितैषी जीव इसकी चिकित्सा कराने के लिये अपने में योग्यता लावे । यह योग्यता एक ही भवमें जीव को प्राप्त नहीं हो सकनी । जो भी वर्त्तमान भवमें योग्य हुए हैं वे सब पूर्वके आराधक जीव थे, अतः इस व्याधि की चिकित्सा कराने की योग्यता प्राप्त करने की जीवमें कटिबद्धता होनी चाहिये। यह कटिबद्धता ही समकित है, चाहे यह स्वभाव से हो या परके उपदेश से ।
यह तो निश्चित है कि इस प्रकार की योग्यता से संपन्न आत्मा भोगों में लालसावाला नहीं होता । उसकी प्रवृत्ति वहां पर तपे हुए लोहे पर पांव रखने जैसी ही होती है, अतः धीरे २ अपनी उन्नति करता हुआ विषयभोगेच्छा से सदा के लिये दूर हो जाता है और सावध व्यापारों को अनेक પુષ્ટિ માટે તે વિહિત અવિહિત બધા પ્રકારના ઉપાયા કરે છે. ઉપરથી જ તે સાધુવેષધારી છે પણ અંતરથી તે પોતાના સાચા હિતના સાધનોના નાશ જ કરે છે. સંસારમાં ધર્મનું પતન પણ આવા જીવાના નિમિત્તે થયું છે, થઈ રહેલું છે અને આગળ પણ થશે.
આ મોટી અળવાન વ્યાધિ છે. એની ચિકિત્સા સદ્ગુરૂ જ કરી શકે છે, માટે તેમનું કથન છે—સર્વ પ્રથમ આત્મહિતૈષી જીવ તેની ચિકિત્સા કરાવવા માટે પેાતાનામાં ચેાગ્યતા લાવે. યાગ્યતા એક જ ભવમાં વને પ્રાપ્ત થતી નથી. જે વર્તમાન ભવમાં ચેાગ્ય થયેલ છે તે બધા પૂર્વના આરાધક જીવ હતા, માટે આ વ્યાધિની ચિકિત્સા કરાવવાની ચાગ્યતા પ્રાપ્ત કરવા માટે જીવમાં કટિમર્દ્રતા હોવી જોઇએ. આ કિટબદ્ધતા જ સમિત છે, ભલે તે વભાવથી હોય અગર પારકાના ઉપદેશથી હોય.
આ નિશ્ચિત છે કે આવી યાગ્યતાથી સ ંપન્ન આત્મા ભેાગામાં લાલસા રાખનાર નથી થતા. તેની પ્રવૃત્તિ ત્યાં તપેલા લેાઢા ઉપર પગ રાખવા જેવી થાય છે, માટે તે ધીરે ધીરે પાતાની યુક્તિ-પ્રયુક્તિથી વિષય ભાગેચ્છાથી સદાને માટે દૂર
શ્રી આચારાંગ સૂત્ર : ૨