Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व-अध्य० ४. उ. ३
६५३
यह शरीर जो मुझे प्राप्त हुआ है उसका पतन अवश्यंभावी है । संपत्ति अनेक विपत्तियों की जननी है । इष्टमित्रादिकों का समागम ध्रुव नहीं है । सब पदार्थ उत्पत्ति और विनाश स्वभाववाले है ॥ १ ॥ यहां पर किसी का किसी के साथ निवास स्थिर नहीं है। दूसरों की तो बात ही क्या करनी ? अरे ! इस शरीर के साथ भी तो आत्माका सम्बन्ध स्थिर नहीं है || २ || इस अनन्त संसारमें जो मेरे हजारों मातापिता हो गये वे दूसरे ही थे, अभी जो हैं वे दूसरे ही हैं; आगे जो होंगे वे भी दूसरे ही होंगे || ३ || फिर भी कहा है
यहां पर जीव अकेला ही शुभाशुभ कर्मों का कर्त्ता है और अकेला ही शुभाशुभ फलोंका भोक्ता है । यह अकेला ही मरता है और अकेला ही भवान्तरमें जाता है ॥ ४ ॥
मैं सदा अकेला हूँ, न मेरा कोई है और न मैं किसीका हूँ। मैं जिनका हूँ ऐसे अपने पिता - पितामहादिकों को आज नहीं देख रहा हूँ, क्यों कि वे कालकवलित हो गये। और ऐसा भी कोई नहीं होगा जिसका मैं होऊँ । अर्थात- मेरे कालकलित हो जाने पर मैं भी अपने पुत्रादिकों का नहीं रहूँगा ॥ ५ ॥ जो इस संसारसे परलोकवासी हो गये हैं वे अब मिलने के
આ શરીર જે મને પ્રાપ્ત થયેલ છે, તેના નારા જરૂર છે. સંપત્તિ અનેક વિપત્તિઓની માતા છે. ઈષ્ટ મિત્રાના સમાગમ પણ ધ્રુવ નથી. જે ઉત્પત્તિશીલ પદાર્થો છે તે ળધા ક્ષણભંગુર છે. (૧) અહીંઆ કોઈનો કોઇની સાથે નિવાસ સ્થિર નથી. ખીજાની તે। વાત જ શી કરવી? અરે ! આ શરીરની સાથે આત્માના સમૃધ પણ સ્થિર નથી. (૨) આ અનંત સંસારમાં જે મારા હજારા માતા પિતા અને સેંકડા પુત્રો અને સ્ત્રિઓ થઇ ગયા તે બીજા જ હતા; અને જે અત્યારે છે તે પણ ખીજા જ છે; અને જે આગળ થશે તે પણ બીજા જ થશે. ૫૩૫વળી પણ કહ્યું છે—
અહીં જીવ એકલા જ શુભાશુભ કર્મોના કર્તા છે, અને એકલા જ શુભાશુભ ફળાના ભાક્તા છે. તે એકલા જ મરે છે અને એકલા જ ભવાન્તરમાં જાય છે. (૪)
હમેશાં હું એકલા છું, મારા કોઈ નથી, તેમ જ હું પણ કોઇના નથી, જૈનો હું છું એવા પોતાના બાપ દાદાએને આજે હું જોતા નથી; કેમ કે—તે બધા કાળકળિત થઇ ગયા, અને એવા પણ કાઇ નહિ થશે જેને હું થાઉં, અર્થાત્ મારૂં શરીર છુટ્યા પછી હું પણ પોતાના પુત્રાદિકોને રહીશ નહિ (૫) જે આ સંસારથી પરલેાકવાસી થયા છે તે હવે મળવાનાં નથી, જે હાલ
શ્રી આચારાંગ સૂત્ર : ૨