Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व-अध्य० ४. उ. ३
ये तु एवं न सन्ति, ते कथं भवन्ति ? इत्यत आह-जे निव्धुडा' इत्यादि। मूलम्-जे निव्वुडापावहिं कम्महिं आणियाणा ते वियाहिया ॥९॥ छाया--ये निवृताः पापेषु कर्मसु अनिदानाः ते व्याख्याताः ।। मू० ९॥
टीका--ये भगवत्तीर्थकरोपदेशे श्रद्धावन्तस्तदुपदेशधारणया क्रोधादिकपायानलप्रशमनानिवृताः-शीतीभूताः, अत एव पापेषु कर्मसु अनिदानाः-निदानरहिताः, ते व्याख्याताः मोक्षसुखस्थानरूपेण कथिताः, इह लोके औपशमिकसुखवत्त्वेन ख्यातिमुपगता भवन्तीत्यर्थः ॥ सू० ९ ॥ जाता, तब तक सुख प्राप्त नहीं हो सकता। सांसारिक जीवन का एक भी क्षण बिना आकुलता के नहीं है । उस आकुलतारूप परिणति का अभाव तो मोक्षमार्ग में ही है, इसलिये प्रत्येक आत्मकल्याणाभिलाषी जीवको उस मार्ग में ही लगने की परमावश्यकता है। जबतक उस मार्ग में नहीं लगा जावेगा तब तक दुःख और आकुलता का अन्त नहीं हो सकता। मोक्षमार्ग में लगा हुआ प्राणी अवश्य हो दुःख की प्राप्ति के भय से त्रस्त इस प्रत्यक्ष में दिखनेवाले षड्जीवनिकायको प्रशमभावसे समन्वित होकर दयादृष्टि से देखेगा। किसीको भी स्वप्न तक में सताने की भावना नहीं करेगा। उसकी भावना यही सदा रहेगी कि ये दुःख से कैसे छूटें ? ॥ मू०८॥ ____ जो क्रोधादि कषायों से रहित होते हैं वे कैसे होते हैं ? सो कहते हैं -'जे निव्वुडा' इत्यादि।
भगवान् तीर्थङ्कर के उपदेश में जो श्रद्धासम्पन्न हैं, अर्थात्-उनके दिव्य उपदेश की धारणा से जोक्रोधादिक कषाय रूप अग्निके शमन होने સુખ પ્રાપ્ત થતું નથી, સાંસારિક જીવનમાં એક પણ ક્ષણ આકુળતા વગર નથી. આ આકુળતારૂપ પરિણતિને અભાવ તે મોક્ષમાર્ગમાં જ છે, માટે આત્મકલ્યાણ ઇચ્છવાવાળા પ્રત્યેક જીવને તે માર્ગમાં જ લાગવાની પરમ આવશ્યકતા છે. જ્યાં સુધી જીવ તે માર્ગમાં નહિ જશે, ત્યાં સુધી દુઃખ અને આકુળતાને અંત થઈ શકતું નથી. મેક્ષમાર્ગમાં લાગેલા પ્રાણી જરૂર જ દુઃખ આવવાના ભયથી ત્રાસેલા આ પ્રત્યક્ષમાં દેખાતા ષડૂજીવનિકાયને પ્રશમભાવથી સમન્વિત થઈ દયાદષ્ટિથી જોશે, કેઈને પણ સ્વપ્નમાં પણ સતાવવાની ભાવના રાખશે નહિ. તેની ભાવના સદા એવી જ રહેવાની કે જ્યારે આ પ્રાણી દુઃખથી છૂટે છે સૂટ ૮
पाहि पायोथी २हित छ वा छ ? छ-'जे निव्वुडा' त्यादि. ભગવાન તીર્થકરના ઉપદેશમાં જેને શ્રદ્ધા છે અર્થાત–પ્રભુના દિવ્ય ઉપદેશની ધારણાથી જેને કાધાદિકકષાયરૂપ અગ્નિ શાંત થઈ ગયેલ છે, અને તેથી
શ્રી આચારાંગ સૂત્ર : ૨