Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यकत्व - अध्य० ४. उ. ३
६६३
और कर्म आवरण हैं, अतः कर्म की भी बंध के समय में चार अवस्थाएँ प्रगट होती हैं। ये चारों अवस्थाएँ कर्मबंध के प्रथम समय में ही सुनिश्चित हो जाती हैं। उदाहरणार्थ - जिस समय हम लालटेनको वस्त्र से ढांकते हैं उसी समय उस आवरण करनेवाले वस्त्रमें चार अवस्थाएँ स्पष्टतः प्रतिभासित होती हैं
(१) वस्त्रका स्वभाव लालटेन के प्रकाशको आवृत करना (२) निश्चित काल तक लालटेन के प्रकाश को आवृत किये रहना (३) लालटेन के प्रकाश आवृत करने की शक्ति का वस्त्र में हीनाधिक रूपसे पाया जाना और (४) आवृत करने वाले वस्त्र का परिमाण ।
उन गृहीत कार्मणवर्गणाओं का प्रत्येक कर्म में बटवारा इस प्रकार से होता है । यदि आयुकर्म का भी बंध हो रहा है तो आयुकर्म को सब से थोड़ा द्रव्य मिलता है । नामगोत्रमें प्रत्येक को इससे अधिक द्रव्य मिलता है तो भी इन दोनों कर्मों का द्रव्य समान रहता है। ज्ञानावरण, दर्शनावरण और अन्तराय में प्रत्येक को इससे अधिक द्रव्य मिलता है तो भी इनका द्रव्य परस्पर समान होता है। इससे मोहनीय कर्म को अधिक द्रव्य मिलता है और इससे वेदनीय कर्मको अधिक द्रव्य मिलता है । घातिया कर्मों को जो द्रव्य मिलता है इसमें जो सर्वधाति द्रव्य है જોઇએ. આત્મા આત્રિયમાણુ છે અને કમ આવરણ છે, માટે બંધ સમયમાં કર્મની પણ ચાર અવસ્થાએ પ્રગટ થાય છે. આ ચારે અવસ્થાએ કર્મ-અધના પ્રથમ સમયમાં જ સુનિશ્ચિત થઇ જાય છે. દાખલા તરીકે જ્યારે ખત્તીને વસ્ત્રથી ઢાંકીએ ત્યારે આવરણ કરવાવાળા તે વસ્ત્રમાં ચાર અવસ્થાએ સ્પષ્ટ પ્રતિભાસિત થાય છે— (१) वस्त्रनो स्वभाव બત્તીના પ્રકાશને રોકવું. (૨) નિશ્ચિત સમય સુધી બત્તીના પ્રકાશને રોકી રાખવા. (૩) બત્તીનો પ્રકાશ આવૃત કરવાની શક્તિના વસ્ત્રમાં હીનાધિકરૂપથી સદ્ભાવ. (૪) આવૃત કરનાર વસ્ત્રનું પરિમાણુ, ગ્રહણ કરવામાં આવેલી તે કામ ણુવ ણાની વહેંચણી પ્રત્યેક કર્માંમાં આ પ્રકારે થાય છે—જો આયુ કર્મના બંધ થઇ રહ્યો છે તે આયુ કર્મીને બધાથી થોડુ દ્રવ્ય મળે છે, નામ-ગાત્રમાં પ્રત્યેકને તેથી અધિક દ્રવ્ય મળે તે પણ આ બન્ને કર્મોના દ્રષ્ય સમાન રહે છે. જ્ઞાનાવરણુ, દર્શનાવરણ અને અંતરાયમાં પ્રત્યેકને તેથી અધિક દ્રવ્ય મળે છે તેા પણ તેઓનુ દ્રવ્ય પરસ્પર સમાન હેાય છે. એનાથી મેાહનીય કને અધિક દ્રવ્ય મળે છે અને વેદનીય કને એનાથી પણ અધિક દ્રવ્ય મળે છે. ઘાતિયા કોને જે દ્રવ્ય મળે છે તેમાં જે સઘાતિક દ્રવ્ય છે તે સ`ઘાતિક દ્રવ્યના
શ્રી આચારાંગ સૂત્ર : ૨