Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचाराङ्गसूत्रे
उक्तरीत्या रागनिवृत्तिं प्रदर्श्य द्वेषनिवृत्तिमाह-' विगिंच कोहं' इत्यादि । मूलम् - विगिंच कोहं अविकंपमाणे इमं निरुद्धाउयं संपेहाए ॥७॥ छाया - वेविव क्रोधम् अविकम्पमानः इमं निरुद्वायुष्कं संप्रेक्ष्य ॥ मु० ७ ॥ टीका - - इमं = मनुष्यलोकं, निरुद्वायुष्कम् = अवर्धितायुष्कं संप्रेक्ष्य पर्यालोच्य, अविकम्पमानः क्रोधजनितकम्परहितः प्रशमगुणसमन्वितः सन्नित्यर्थः क्रोधम्प्रज्वलनरूपातिक्रूराध्यवसायः क्रोधस्तं वेविश्व = परित्यज, क्रोधमितिपदं सकलकबायोपलक्षणम् ॥ ० ७ ॥
६५६
पूर्वोक्त रीति से रागकी निवृत्ति प्रकट कर अब द्वेषकी निवृत्ति कहते हैं। 'विगिंच कोहं' इत्यादि ।
"
इस मनुष्यलोकको अवर्धित नियमित आयुवाला जान क्रोधसे उत्पन्न हुए विकार - परिणामसे रहित होकर अर्थात् प्रशमगुणसम्पन्न होकर आत्माको जलानेवाले क्रूर अध्यवसायस्वरूप इस क्रोधका, उपल क्षणसे- मान, माया और लोभ का भी त्याग कर ।
तात्पर्य यह् है कि जिस प्रकार रागभाव त्याज्य है उसी प्रकार द्वेषभाव भी त्याज्य है, अतः जब किसी भी सचेतन, अचेतन वस्तु पर द्वेष होता है तब आत्मामें क्रोध पैदा होता है; क्रोधसे शरीरमें कंप की जागृति होती है; शारीरिक कंप से आत्मा के प्रदेशोंमें भी एक प्रकार की परिस्पंदरूप क्रिया होती है जिससे उस हालतमें अधिक श्वास - उच्छ्वास चलने लगते हैं, अधिक श्वासोच्छ्वासों के चलने से आयुकर्म के अविभागी प्रतिच्छेदों-विभागों का हास होता है, और इस तरहसे अकालमें ही आयु
પૂર્વોક્ત રીતિથી રાગની નિવૃત્તિ પ્રગટ કરી, હવે દ્વેષની નિવૃત્તિ કહે છે-'fafia' Seule.
,
આ મનુષ્યલેાકને અવધિ ત–નિયમિત આયુવાળે જાણીને ક્રોધથી ઉત્પન્ન થયેલ વિકારપરિણામથી રહિત થઈ અર્થાત્ પ્રશમગુણુસપન્ન થઈ આત્માને બાળવાવાળા ક્રૂરઅધ્યવસાયસ્વરૂપ આ ક્રોધને, ઉપલક્ષણથી માન માયા અને લેાભને ત્યાગ કર. તાત્પર્ય એ છે કે-જે પ્રકારે રાગભાવ ત્યાજ્ય તે પ્રકારે દ્વેષભાવ પણ ત્યાજ્ય છે, માટે જ્યારે કાઇ પણ સચેત-અચેત વસ્તુ ઉપર દ્વેષ થાય છે ત્યારે આત્મામાં ક્રોધ પેદા થાય છે. ક્રોધથી શરીર ધ્રુજવા માંડે છે. શરીરના ધ્રુજવાથી આત્માના પ્રદેશમાં પણ એક પ્રકારની પરિક્ષ્પ દરૂપ ક્રિયા થાય છે જેથી તેવી હાલમાં અધિક શ્વાસ-ઉચ્છ્વાસ ચાલવા લાગે છે, અધિક શ્વાસેાવાસાના ચાલવાથી આયુકના અવિભાજ્ય પ્રતિછે—વિભાગે ના હાસ
શ્રી આચારાંગ સૂત્ર : ૨