Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६४०
आचारागसूत्रे कस्य गुणमाह-'स सर्वलोके' इत्यादि । योऽनार्य मत्वा धर्मवहिष्क्रान्तलोकं नानुसरति, स सर्वलोके समस्ते मनुष्यलोके, ये केचिद् विद्वांसस्ततोऽप्यधिको विज्ञः विद्वानित्यर्थः ॥ मू० १॥ नहीं जानते हैं एवं हिंसादिक पाप कार्यों में जीवों को प्रवर्तित कराने के लिये मिथ्या उपदेश करते हैं, उनका अनुसरण नहीं करना चाहिये । जिस प्रकार घासके तृण के ऊपर समझदार जीवके हृदयमें न राग होता है और न द्वेष ही होता है; किन्तु सदा माध्यस्थ्यभाव रहता है। इसी प्रकार जो आर्हत धर्म के विपरीत चलनेवाले हैं और उससे अपनी वृत्ति को विरुद्ध बनाये हुए हैं उनके प्रति भी भगवान का यही आदेश है कि हे महानुभावों! तुम भी राग द्वेष न करके उनके प्रति उपेक्षाभाव ही रक्खो ; कारण कि इस उपेक्षाभावसे आत्मामें शांति की मात्रा अधिक रूपमें जागृत होती रहती है। नवीन कर्मों का बंध, जो उसके प्रति रागद्वेष करने से उत्पन्न होता है वह रुक जाता है, अतः धर्मबहिर्भूत मनुष्यों को अनार्य समझ कर जो उनका अनुसरण नहीं करता है वह मनुष्य इस लोकमें जितने भी विद्वान् हैं उन सबसे अधिक विज्ञ-विद्वान है। यहां पर जो उस व्यक्ति को समस्त विद्वानों से अधिक विद्वान् बतलाया गया है, वह तत्त्वों का सम्यक प्रकारसे जाननेवाले होनेसे ही समझना चाहिये, कारण कि वह समकिती जीव अपने प्रयोजनभूत तत्त्वों से ही मतलब હિંસાદિક પાપ કાર્યોમાં જીવોની પ્રવૃત્તિ કરાવવામાં મિથ્યા ઉપદેશ આપે છે તેનું અનુસરણ નહિ કરવું જોઈએ. જેમ ઘાસના તણખલા ઉપર સમજદાર જીવના હૃદયમાં રાગ તેમજ દ્વેષ હોતું નથી પણ હમેશાં મધ્યસ્થ ભાવ રહે છે, તે પ્રકારે જે આહંત ધર્મથી વિપરીત ચાલવાવાળાં છે, અને તેનાથી જેની વૃત્તિ વિરૂદ્ધ બનેલી છે તેના પ્રત્યે પણ ભગવાનને એ જ આદેશ છે કે-હે દેવાનુપ્રિય! તમે રાગ દ્વેષ ન કરતાં તે પ્રત્યે ઉપેક્ષા ભાવજ રાખે, કારણ કે આ ઉપેક્ષાભાવથી આત્મામાં શાંતિની માત્રા અધિક રૂપમાં જાગ્રત થાય છે. નવીન કર્મોના બંધ, જે તે પ્રત્યે રાગ દ્વેષ કરવાથી ઉત્પન્ન થાય છે તે શેકાઈ જાય છે, તેથી ધર્મવિમુખ મનુષ્યોને અનાર્ય સમજીને જે તેનું અનુસરણ નથી કરતા તે મનુષ્ય આ લેકમાં જેટલાં વિદ્વાને છે તે બધાં કરતાં પણ અધિક વિદ્વાન છે, પણ આ ઠેકાણે તે વ્યક્તિ જેને બધા વિદ્વાન કરતા વધારે જાણવાવાળે બતાવેલ છે તે તેના સમ્યક પ્રકારથી જાણવાવાળા હેવાથી જ સમજવું જોઈએ, કારણ કે તે સમક્તિી જીવ પિતાના પ્રજન–ભૂત તથી જ મતલબ રાખે છે. એનાથી વિમુખ તમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨