Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६३८
आचारागसूत्रे घोरमित्यर्थः। तथा-महाभयम्-निखिलपाणिप्राणोद्वेजकत्वान्महाभयरूपम् । इत्येवं ब्रूयात्='प्रत्येकं प्रत्येकं गणयिखा, सर्व प्राणिनो न हन्तव्या नाज्ञापयितव्या न परिग्रहीतव्या न परितापयितव्याः, नापद्रावयितव्याः, यतो हिंसादिकरणे दोषः प्रसज्येत' इत्येवं वचनं वदेदित्यर्थः । यस्तु हिंसादिकरणे दोषो नास्तीति वदति, तदनार्यवचनम्-इति प्रत्यक्षानुमानोपमादिप्रमाणैः सिद्धमिति भावः । इति ब्रवीमीति पूर्ववद् व्याख्याऽवगन्तव्या ॥म० ११ ॥
॥ चतुर्थाध्ययनस्य द्वितीय उद्देशः समाप्तः ॥४-२॥ पहुंचानेवाली होनेसे महाभयरूप प्रतीत होती है, अतः समस्त प्राणी, समस्त भूत, समस्त जीव और समस्त सत्त्व न मारने योग्य है, न मारने की आज्ञा देने योग्य हैं, न मारनेके लिए ग्रहण करनेयोग्य हैं न परितापित करने योग्य हैं और न वध करने योग्य हैं। अशाता देनेसे हिंसादिक दोषों का भागी होना पड़ता है। जो हिंसादिक पापों के करने में दोष नहीं मानते हैं वे अनार्य हैं और “ हिंसादिक पापों के करने में दोष नहीं है ” उनके ये वचन अनार्यवचन ही हैं। श्री सुधर्मास्वामी कहते हैं-हे जम्बू ! जैसा मैंने भगवान के समीप सुना है वैसा ही कहता हूँ ॥ मू० ११॥
॥ चौथे अध्ययनका दूसरा उद्देश समास ॥४-२॥ તેમના પ્રાણને દુઃખ પહોંચાડવાવાળી હોવાથી મહાભયરૂપ પ્રતીત થાય છે, માટે સમસ્ત પ્રાણી, સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સત્વ નહિ મારવા યોગ્ય છે, નહિ મારવાની આજ્ઞા દેવા ગ્ય છે, નહિ મારવાને ગ્રહણ કરવા યોગ્ય છે, નહિ પરિતાપિત કરવાને યોગ્ય છે, નહિ વધ કરવા ગ્ય છે. અશાતા દેવાથી હિંસાદિક દોષનું ભાગી બનવું પડે છે. જે હિંસાદિક પાપ કરવામાં દોષ નથી માનતા તે અનાર્ય છે, અને “હિંસાદિક પાપ કરવામાં દેષ નથી” એમ જે તેનું વચન છે આ અનાર્યવચન છે. સુધર્માસ્વામી કહે છે—હે જણૂ! જેવું મેં ભગવાન સમીપે સાંભળ્યું છે તેવું કહું છું. હે સૂ૦ ૧૧ છે
ચોથા અધ્યયનને બીજો ઉદ્દેશ સમાપ્ત ૪–૨ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨