Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व-अध्य० ४. उ. २
६७ कथंभूतेभ्यो मानवेभ्यः ? संसारप्रतिपन्नेभ्यः चतुर्गतिषु वर्तमानेभ्यः, केवलिप्रभृतीनामुपदेशश्रवणप्रयोजनं नास्तीति भावः । संसारिष्वपि धर्मग्रहणयोग्या एव उपदेशाही इत्यत आह-संबुध्यमानेभ्य इति, यथोपदिष्टं धर्मज्ञातृभ्य इत्यर्थः । असंज्ञिनो नोपदेशार्हाः, इत्यतस्तान् व्यावर्तयितुं विशेषणान्तरमाह-विज्ञानप्राप्तेभ्य इति हेयोपादेयज्ञानवद्भ्यः-सर्वथापर्याप्तकेभ्यः संज्ञिभ्य इत्यर्थः । लिये करते हैं । इस सूत्र में जिनेन्द्रप्रतिपादित सद्धर्मका उपदेश संसारी मानवों के लिये जो प्रकट किया गया है उसका कारण यही है कि उनमें ही सर्वसंवर और सर्वविरतिरूप चारित्र के आराधन करने की योग्यता रही हुई है। उनमें भी जो धर्मग्रहण करनेकी योग्यता से सम्पन्न होते हैं उन्हें ही धर्मका उपदेश दिया जाता है, और वहीं पर वह असरकारक होता है । जो अपर्याप्तावस्थामें रहे हुए हैं वे धार्मिक उपदेशके पात्र नहीं हैं । यही बात 'संबुध्यमान' और 'विज्ञानप्राप्त ' इन दो विशेषणों से प्रकट की गई है। जो धार्मिक उपदेशको यथावत् नहीं समझ सकते वे उस उपदेश से लाभ भी कुछ नहीं प्राप्त कर सकते। एवं जो अपर्याप्त है, असंज्ञी हैं, उन पर भी उपदेश अपना कुछ भी प्रभाव नहीं दिखा सकता। मनके विना विचारशक्तिका अभाव होनेसे वे उस लाभसे सर्वथा वंचित ही रहते हैं, अतः जो संज्ञी हैं, जिनमें 'यह हेय है यह उपादेय है' इस प्रकारका ज्ञान जागृत हो रहा है, वहीं पर दिया गया धार्मिक उपदेश अपना प्रभाव प्रकट करता है। જિનેન્દ્રપ્રતિપાદિત સદ્ધને ઉપદેશ સંસારી જેને માટે જે પ્રગટ કરવામાં આવેલ છે તેનું કારણ એ જ છે કે તેમાં સર્વ–સંવર અને સર્વ—વિરતિરૂપ ચારિત્રનું આરાધન કરવાની ચેગ્યતા રહેલી છે. તેમાં પણ જે ધર્મ ગ્રહણ કરવાની
ગ્યતાથી સંપન્ન હોય છે તેને જ ધર્મને ઉપદેશ આપવામાં આવે છે, અને ત્યાં જ તે અસરકારક પણ થાય છે. જે અપર્યાપ્તાવસ્થામાં રહેલાં છે તે ધાર્મિક उपहेशने पात्र नथी, 2 पात 'संबुध्यमान' भने, 'विज्ञानप्राप्त' २॥ ये विशेષણોથી પ્રગટ કરેલ છે. જે ધાર્મિક ઉપદેશને યથાવત્ નથી સમજી શકતા તે એ ઉપદેશથી કાંઈ પણ લાભ પ્રાપ્ત કરી શકતા નથી. તેમજ જે અપર્યાપ્ત છે– અસંજ્ઞી છે તેની ઉપર પણ ઉપદેશ પિતાને કાંઈ પણ પ્રભાવ પાડી શકતું નથી. મન વગર વિચાર–શક્તિનો અભાવ હોવાથી તે એ લાભથી સર્વથા દૂર જ રહે છે, પણ જે સંસી છે જેમાં આ હેય છે, આ ઉપાદેય છે આવા પ્રકારના જ્ઞાનની જાગૃતિ છે તેવાઓને ધર્મનો ઉપદેશ પિતાને પ્રભાવ બતાવી શકે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨