Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व-अध्य० ४. उ. २
६३१
व्याख्यातम् । अत्र धर्मविषये - मन्दिरनिर्माणप्रतिमाप्रतिष्ठादौ, अपिशब्दादौदेशि के, तथा - विहारादौ श्रावकं सार्थीकृत्य स्वसेवाद्यर्थमनुज्ञाप्य तत्कृताऽऽहारादिग्रहणे च जानीत, अत्र= अस्मिन्नुक्तविषये नास्ति दोषः = नास्ति पापानुबन्ध इति । अनार्यवचनमेतदिति । आराद् याताः सर्व सावद्यव्यापारेभ्यो दूरं गता इति-आर्याः, तद्विपरीता अनार्याः क्रूरकर्माणः, तेषां प्राण्युपमर्दकं वचनमेतत् ।। सू० ८ ॥
भूत, समस्त जीव और समस्त सत्त्व मारने योग्य हैं, मारनेकी आज्ञा देने योग्य हैं, मारने के लिये ग्रहण करने योग्य हैं, परितापित करने योग्य हैं और विषशस्त्रादिकों के द्वारा वध करनेयोग्य हैं । प्राणी सत्व आदि शब्दों का व्युत्पत्तिसिद्ध अर्थ पहिले प्रकट किया जा चुका है।
इसी प्रकार जिनप्रतिपादित धर्म में भी मंदिरादिक के निर्माण करने की एवं जिनप्रतिमा बनवा कर उसकी प्रतिष्ठा करने की जो प्रथा चालू है वह पद्धति भी सदोष है, उपादेय नहीं है । तथा साधुओ में औद्देशिक आहार ग्रहण करने की एवं विहारादिक करते समय अपनी सेवा करवाने के बहाने से श्रावकों को साथ लेकर उनके द्वारा तैयार किये आ हारादिक लेनेकी एक प्रकार की जो प्रथा सी चल पड़ी है, और उसमें जो दोष- पापानुबंध नहीं मानते हैं, प्रत्युत इसका किसी दूसरे रूपसे समर्थन करते हैं; यह सब पूर्वोक्त कथन अनार्यों का ही समझना चाहिये ।
सावध व्यापार से जो दूर रहते हैं उनकी आर्यसंज्ञा और विपસમસ્ત ભૂત, સમસ્ત જીવ, અને સમસ્ત સત્ત્વ મારવા ચેાગ્ય છે, મારવાની આજ્ઞા દેવા ચાગ્ય છે, મારવા માટે ગ્રહણ કરવા યોગ્ય છે, પરિતાપિત કરવા ચેાગ્ય છે, અને વિષશસ્ત્રાદિક દ્વારા વધ કરવા યાગ્ય છે. પ્રાણી સત્ત્વ આદિ શબ્દોને વ્યુત્પત્તિસિદ્ધ અર્થ પહેલાં જ પ્રકટ કરવામાં આવેલ છે.
આ પ્રકારે જીનપ્રતિપાતિ ધર્માંમાં પણ મદિરાદિક નિર્માણ કરવાનું, તેમજ જિનપ્રતિમા બનાવી તેની પ્રતિષ્ઠા કરવાની જે પ્રથા ચાલુ છે તે પદ્ધતિ પણ સદોષ છે, ઉપાદેય નથી. તથા સાધુઓમાં ઔદ્દેશિક આહાર લેવાની તેમજ વિહા રાક્રિક કરતી વખતે પોતાની સેવા કરવાના બહાને શ્રાવકેાને સાથે લઈને તેના દ્વારા તૈયાર કરેલા આહાર પાણી લેવાની એક પ્રકારની જે પ્રથા ચાલુ થઈ છે, અને તેમાં જે દોષ–પાપાનુબંધ નથી માનતા, અને દરેક તે બાબતને ખીજારૂપથી સમન કરે છે તે બધા પૂર્વોક્ત કથન અનાોના જ સમજવા જોઇએ.
સાવદ્ય વ્યાપારથી જે દૂર રહે છે તેની આ સંજ્ઞા, અને તેનાથી વિપરીતની
શ્રી આચારાંગ સૂત્ર : ૨